કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
I.જો રાજ્યની વિધાનસભાના કુલ સભ્યપદની બહુમતીથી તે અસર માટે ઠરાવ પસાર કરે છે તો
II. સભાના હાજર અને મતદાન કરતાં સભ્યોની બે તૃતીયાંશ કરતાં ઓછી ના હોય તેવી બહુમતીથી.
(I) બંધારણ એ માત્ર કાયદો નથી, પરંતુ એવું તંત્ર છે જેના દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે.
(II) બંધારણ એ જીવંત અને સજીવ બાબત છે.
I. બંધારણનો માળખાકીય ભાગ ભારત સરકારના અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે.
II. બંધારણનો દાર્શનિક ભાગ વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે જેવાં કે અમેરિકન બંધારણ, આઇરિસ બંધારણ વગેરે.
III. બંધારણનો રાજકીય ભાગ મોટા ભાગે બ્રિટિશ અનુભવોમાંથી લેવામાં આવ્યો છે.
I. ભારતની સંસદ કાયદા દ્વારા તેને યોગ્ય લાગે તેવા નિયમો અને શરતો પર સંઘમાં પ્રવેશ આપી શકે છે અથવા નવા રાજ્યોની સ્થાપના કરી શકે છે.
II. સંસદ કાયદા દ્વારા કોઈપણ રાજ્યમાંથી પ્રદેશને અલગ કરીને અથવા બે અથવા વધુ રાજ્યો અથવા રાજ્યોના ભાગોને એક કરીને નવા રાજ્યની રચના કરી શકે છે.
1. લોકસેવા આયોગમાં સભ્ય પોતાનો હોદ્દો સંભાળે ત્યારથી 6 વર્ષ સુધી ચાલુ રહી શકે છે.
2. સંઘ સેવા આયોગમાં પાંસઠ (65) વર્ષની ઉમર અથવા છ વર્ષની મર્યાદા હોદ્દો ધરાવવા નક્કી થયેલ છે.
3. રાજ્ય આયોગના કિસ્સામાં મહત્તમ વય મર્યાદા બાસઠ (62) વર્ષની છે.
1. ભારત સરકાર અને સંસદ
2. દરેક રાજ્યની સરકાર અને વિધાન મંડળ
3. ભારતના રાજ્યક્ષેત્રના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના સ્થાનિક સત્તા મંડળો
4. ભારતના રાષ્ટ્રપતિ
1. ભારતના સંવિધાનમાં 43મો અને 87મો સુધારો કરીને સંવિધાનમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલ છે.
2. ભારતના સંવિધાનની કલમ 52-કમાં મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવેલ છે.
“કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે.” - ભાગ-4
“ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે.”
1. એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે.
2. સંસદના ગૃહોની મુદત ભારતમાં બંધારણની કલમ 3(1) અને 3(2) માં દર્શાવવામાં આવેલી છે.
1. ચૂંટણી આયોગ
2. નાણા આયોગ
3. લોક સેવા આયોગ
4. અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ
1. પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74મા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી.
2. આ સુધારો 24-4-1996 થી અમલમાં આવેલ હતો.
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Rights Commission) ની સ્થાપના વર્ષ 1996માં થયેલ હતી.
2. આ સંસ્થા ભારતના બંધારણ અંતર્ગત રચવામાં આવેલ છે તેથી તે બંધારણીય સંસ્થા છે.
1. 1 જાન્યુઆરી, 2014 ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવેલ હતી.
2. નીતિ આયોગ દ્વારા જીલ્લા હોસ્પીટલ ઈન્ડેક્સની રચના કરવામાં આવેલ છે. આ ઈન્ડેક્સમાં કુલ 20 માપદંડોનો સમાવેશ થાય છે.
1. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક તારીખ 9-12-1946 ના રોજ મળેલ હતી.
2. ભારતીય બંધારણ સભામાં મુખ્ય કુલ આઠ સમિતિઓ હતી અને ચૌદ ગૌણ સમિતિઓ હતી.
3. બંધારણીય સભાના પ્રથમ કાર્યકારી / હંગામી અધ્યક્ષ ડૉ. સચ્ચીદાનંદ સિંહા હતા.
1. અનુચ્છેદ-14 માં લિંગભેદ વિનાની સમાનતા.
2. અનુચ્છેદ-51-ક(ચ) માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ.
3. અનુચ્છેદ-39(ક) માં સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક.
4. અનુચ્છેદ-15(3) માં રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં બાધ આવશે નહીં.
1. આયોગ પાસે દિવાની અદાલતની સત્તા છે.
2. આયોગ કોઈપણ જેલની મુલાકાત લઈ શકે છે અને કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તથા તેની સુધારણા માટેના સૂચનો કરી શકે છે.
3. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ ફરિયાદના સંબંધમાં તપાસ કરવાનો અધિકાર ધરાવે છે.
Comments (0)