કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ
1. મકરસંક્રાંતિના અવસર પર તિર્થયાત્રીઓ “સાગર” ટાપુની મુલાકાત લે છે અને ગંગા તથા બંગાળની ખાડીના સંગમ ઉપર ડૂબકી લગાવે છે.
2. આ મેળો તામીલનાડુમાં ઉજવવામાં આવે છે.
3. આ મેળાને કુંભ મેળાની જેમ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવેલ છે.
1. આ ઉત્સવનો વારસો વિજયનગરના સામ્રાજ્યના શાસકો પાસેથી મૈસુરના વાડિયર રાજ્યને મળેલ હતો.
2. મધ્યયુગમાં પોર્ટુગલના પ્રવાસીઓ દ્વારા તેનું વર્ણન કરેલ છે.
3. યુનેસ્કો (UNESCO) દ્વારા આ ઉત્સવને ઇનટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ ટૅગ (Intangible cultural heritage tag) મળેલ છે.
1. તેઓએ નવા રાગોની રચના કરેલ હતી.
2. હિન્દુ અને ઈરાની પ્રણાલીના મિશ્રણથી “કવ્વાલી” શૈલીનો વિકાસ કરેલ હતો.
3. “તુઘલક-નામા”ની રચના કરેલ હતી.
1. આ ચિત્રો “રોકકટ ચેમ્બર” અને કુદરતી ગુફાઓમાં જોવા મળે છે.
2. ચિત્રોમાં બિનસાંપ્રદાયિકતાપણું છે.
3. આ પેઈન્ટિંગ કાગળ પર પણ સમાવી શકાય છે.
(I) પલ્લી જાગ ગરબો
(II) વીંછુડો
(III) હુડો
(IV) કહુલ્યા
I. હલ્લીસાકા નૃત્ય પ્રાચીન છે અને ભૂતકાળના મહત્વપૂર્ણ પારસી સાહિત્યના સમયનું છે.
II. નર્તકો નૃત્યમાં એક સાંકળ બનાવવા માટે તેમના હાથ ભેગા કરીને વર્તુળ બનાવે છે.
III. એવું કહેવાય છે કે તેણે ભારતીય સાંસ્કૃતિક અભિવ્યક્તિઓમાં ઘણી મિશ્ર શૈલીઓને તેમાં પણ ખાસ કરીને છાલિક્યા ગીતો અને હલ્લીસાકા નૃત્યને પ્રેરિત કરી છે.
I. સુરતનો જરી ઉદ્યોગ એ પ્રાચીન હસ્તકલા પૈકીનો એક છે જેનો ઉદ્ભવ મુઘલ સમયગાળા દરમ્યાન થયેલો માનવામાં આવે છે.
II. રોગન, જરી, ટાય અને ડાઈ તથા વિશિષ્ટ પટોળા એ રાજ્યની આકર્ષક વણાટની સાંસ્કૃતિક ભાત છે.
III. પટોળાની અનોખી બાંધણી અને વણાટ પદ્ધતિ વસ્ત્રની બંને બાજુઓ પર એક સમાન ભાત (patterns)ની રચના કરે છે.
I. ભૂજમાં ભારતીય સંસ્કૃતિ દર્શન તરીકે ઓળખાતું એથનોલોજી (નૃવંશવિદ્યા) સંગ્રહાલય કચ્છી ગામડાની ગ્રામીણ જીવનશૈલીને સંક્ષિપ્તમાં દર્શાવે છે.
II. 1877માં સ્થપાયેલ કચ્છ સંગ્રહાલય એ મૂળતઃ એન્ડરસન સંગ્રહાલય તરીકે જાણીતું હતું.
III. કેલીકો ટેક્સ્ટાઈલ મ્યુઝિયમ (કાપડ સંગ્રહાલય) ખાતે છેક 17મી સદીના દુર્લભ કાપડને સુપ્રખ્યાત કોતરણીવાળી લાકડાની હવેલીમાં પ્રદર્શિત કરેલ છે.
1. પઢાર આદિજાતિ સ્ત્રીઓ આઠથી દસ વારનો, રંગીન ઘાઘરો અને બાય વગરનો, બંધ ગળાવાળો કબજો પહેરે છે.
2. પઢાર આદિજાતિ પુરુષો માત્ર લંગોટી પહેરી અને માથા ઉપર ફક્ત એક કકડો વીંટે છે.
1. દૂબળા જાતિના લોકો ‘દિવાસો' (અષાઢ વદ અમાસના) દિવસે કપડાં-ચીંથરામાંથી જીવતા માણસના કદના મોટા ઢીંગલાં બનાવે છે. આ ઢીંગલાંને ટોપો, કોટ, પાટલુન, ટાઈ પહેરાવેલ હોય છે, મોંમા ચિરુટ કે સીગરેટ પણ ખોસેલી હોય, આ ઢીંગલાંનું સરઘસ નદીકિનારે જાય અને પછી “ઢીંગલા'નું વિસર્જન કરવામાં આવે.
2. ભરૂચ જિલ્લાની ભાઈ પ્રજા અષાઢ સુદ દશમનો દિવસ મેઘરાજાના ઉત્સવ તરીકે ઊજવે છે. મેઘરાજાની માટીમાં બનાવેલી પ્રતિમાની દસ દિવસ પૂજા કરે છે, દસમે દિવસે એ પ્રતિમા લઈને ગામમાં મેઘરાજાની છડી (સરઘસ) નીકળે છે. અંતે ગામ બહાર નદી તળાવમાં એ પ્રતિમાને પધરાવવામાં આવે છે.
1. માળીનો ચાળો નૃત્ય ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે.
2. માળીનો ચાળો નૃત્યમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે.
1. સંખેડા, નસવાડી, તિલકવાડા, જંબુગામ, ડભોઈ વગેરે વિસ્તારોમાં વસવાટ કરતા તડવી આદિજાતિઓમાં લગ્ન પ્રસંગે ટીંબલી, માટલી, આડી માટલી, આંબલી ગોધો, આલેણી, કૂદણિયું ઈત્યાદિ નૃત્યો થાય છે.
2. તડવી નારીઓ રાતના ભેગી થઈ એકબીજીની કેડે હાથના કંદોરા ભીડી નાચતી નાચતી “રોળા' નૃત્યગીતો ગાય છે.
Comments (0)