ચર્ચા
1) ગુજરાતની હસ્તકલા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
I. સુરતનો જરી ઉદ્યોગ એ પ્રાચીન હસ્તકલા પૈકીનો એક છે જેનો ઉદ્ભવ મુઘલ સમયગાળા દરમ્યાન થયેલો માનવામાં આવે છે.
II. રોગન, જરી, ટાય અને ડાઈ તથા વિશિષ્ટ પટોળા એ રાજ્યની આકર્ષક વણાટની સાંસ્કૃતિક ભાત છે.
III. પટોળાની અનોખી બાંધણી અને વણાટ પદ્ધતિ વસ્ત્રની બંને બાજુઓ પર એક સમાન ભાત (patterns)ની રચના કરે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)