11 એપ્રિલ 2024 નું કરંટ અફેર્સ

1) ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રષાન-૩ના વિક્રમ લેન્ડરના લેન્ડિંગ સ્થળનું નામ ક્યું રાખવાની મંજૂરી આપી?

Answer Is: (A) સ્ટેટિયો શિવશક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગ સ્થળને ક્યું નામ આપવામાં આવ્યું છે?

Answer Is: (B) તિરંગા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) નીચેનામાંથી ચંદ્રયાન-1 મિશનના મૂન ઈમ્પેક્ટ પ્રોબના ઈમ્પેક્ટ સ્થળને ક્યુ નામ આપવામાં આવ્યુ?

Answer Is: (D) જવાહર પોઈન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથીકયાં બંદરને ગ્રીન હાઈડ્રોજન હબમાં પરિવર્તિત કરાશે ?

Answer Is: (D) તુતિકોરિન બંદર

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં સરકારે કઈ સંસ્થાઓને ધ્યાને રાખી ‘મેરા પહલા વોટ દેશ કે લિયે અભિયાન શરૂ કર્યું ?

Answer Is: (A) હાયર એજ્યુ. ઈન્સ્ટિટયુશન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ISROના બીજા સ્પેસપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનની 'વનતારા' પહેલનો પ્રાથમિક ઉદ્દેશ શું છે?

Answer Is: (D) એનિમલ વેલ્ફેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up