GPSC કોમ્પ્યુટર

1) વોટ્સએપ્પમાં ‘કરંટ લોકેશન' અને 'લાઈવ લોકેશન' વચ્ચે શું તફાવત છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) કરંટ લોકેશન એવું લોકેશન છે જ્યાં તમે હાજર અને સ્થિર છો, પણ લાઈવ લોકેશન ચોક્કસ સ્થાન પ્રદર્શિત કરે છે જે તમે ખસો તેમ બદલાશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ (The Information Technology Act) ક્યારથી અમલમાં આવેલ છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) 17 ઓક્ટોબર, 2000

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) કોમ્પ્યુટરની ભાષામાં પ્રમાણીકરણ (Authentication) એટલે ......... (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) રિમોટ સિસ્ટમ પર વપરાશકર્તાની ઓલખાણની ખાતરી કરવી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ઈન્ડીયન સેન્ટર ફોર સ્પેસ ફીઝીક્સ (ICSP) એ કલકત્તા ખાતે આવેલ છે.
2. ઈન્ડીયન ઈન્સ્ટિટયૂટ ઓફ રીમોટ સેન્સિંગ એ દહેરાદુન ખાતે આવેલ છે.

Answer Is: (C) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ભારતમાં કઈ કંપનીએ સ્વદેશમાં ડિઝાઈન કરેલી MCU ચિપ લોન્ચ કરેલ છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) માઈન્ડગ્રોવ (Mindgrove)

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) કયા દેશે કોમ્પ્યુટર માટે “openKylin” નામની ઓપરેટીંગ સિસ્ટમ શરૂ કરેલ છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) જાવા (JAWA), કોમ્પ્યુટર ભાષાની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (C) સન માઇક્રો સિસ્ટમ્સ (Sun microsystems)

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેનામાંથી સૌથી સામાન્ય રીતે વપરાતું અર્ધવાહક (સેમીકંડકટર) કયું છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) સિલિકોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2016માં કયું મોબાઈલ પેમેન્ટ એપ વિકસવામાં આવ્યું છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) ભીમ (BHIM)

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) “USB”નું પૂર્ણ સ્વરૂપ શું છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) Universal Serial Bus

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ઉચ્ચસ્તરીય ભાષામાં (કમ્પ્યુટર સંદર્ભે) લખાયેલ પ્રોગ્રામ કયા તરીકે ઓળખાય છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (A) The Source Code

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) કયા દેશનું ઈન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ AANI ભારતના UPI સાથે જોડાયેલું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (A) યુએઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ‘ડિજિટલ કલ્ચર' – શબ્દો ................ (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (B) વર્તણૂકો, વ્યવહારો અને મૂલ્યો જે ડિજિટલ તકનીકોના ઉપયોગથી વિકસિત થાય છે, તેનો સંદર્ભ આપે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) નીચેનામાંથી કયો Oracle ડેટાબેઝ ઓબ્જેક્ટ નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) અલગોરિધમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નીચેનામાંથી કયો ડેટા ટાઈપ ઓરેકલ દ્વારા સપોર્ટેડ નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (C) સિરિયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) DBMS નું પૂરૂ નામ ............ (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) Database Management System

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) MS વર્ડમાં કયું ફીચર ડોક્યુમેન્ટમાં એકી અને બેકી પૃષ્ઠો માટે અલગ-અલગ હેડર અને ફૂટર બનાવવાની મંજૂરી આપે છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) ડિફરન્ટ ઓડ એન્ડ ઈવન પેજિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) માઈક્રોસોફ્ટ ઓફિસમાં કઈ કી પ્રિન્ટ પ્રિવ્યુ વિન્ડો દર્શાવે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) Ctrl + F2

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) પાવરપોઈન્ટમાં સ્લાઈડ પરના ઑબ્જેક્ટ્સનો ઉપયોગ ટેક્સ્ટને પકડી રાખવા માટે કરવામાં આવે છે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) પ્લેસહોલ્ડર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up