GPSC ગુજરાતી વ્યાકરણ

1) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) અધમાધમ, પારમાર્થિક, ભસ્મીભૂત, ઉપવીત

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1. ગુફતાર, વાણી, વાચા
2. મોદન, આનંદ, પ્રસન્નતા
3. ચિત્ર, છબી, ચિતાર
4. ભંડન, ઝગડો, તોફાન

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1. પરસ્વ x સર્વસ્વ
2. વરિષ્ઠ x કનિષ્ઠ
3. વરદા X શારદા
4. વ્યસ્ત નિરસ્ત

Answer Is: (B) ફક્ત 1 અને 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1.મોતીના ચોક પૂરવા :- મોટા મોટા મનોરથ ઘડવા
2. મોતીએ વધાવવું :- પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો
3. મોતીનાં પાણી ઉતારવાં :- ભાર ભાંગી નાખવો
4. મોતીના મેહ વરસવા :- ખૂબ સંપત્તિ પ્રાપ્ત થવી.

Answer Is: (B) ફક્ત 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1. ઝાઝા હાથ રળિયામણા
2. ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા
3. ઝાઝી કીડીઓ સાપને તાણે
4. ઝાઝાં ગૂમડે ઝાઝી વેદના.

Answer Is: (D) 1 અને 3 સમાનાર્થી કહેવતો છે, 1 અને 2 વિરુદ્ધાર્થી કહેવતો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1. શેષશાયી - તત્પુરુષ સમાસ
2. વચનામૃત - કર્મધારય સમાસ
3. કૃતકૃત્ય - બહુવ્રીહિ સમાસ
4. હરિહર - ઉપપદ સમાસ

Answer Is: (C) ફક્ત 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1. સ્વ + ઈરિણી = સ્વેરિણી
2. ક્ષુધા + તૃષા = ક્ષુતૃષા
3. ભગવત્ + લીલા = ભગવત્લીલા
4. પ્રતિ + સેધ = પ્રતિશેધ

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ ખોટા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

“રવિવારે રજા તોયે, બીજા દિની બીક લાગે;
તેથી મને શનિવાર, રવિથીયે ભાવે છે.”

Answer Is: (A) વ્યતિરેક અલંકાર અને મનહર છંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

"માટીના માનવી માટી માંહે મળી કાય તારી જશે જાણ ભાઈ,
જીવ જાણે નહિ જાય જુદો પડી કાયનો થાય શો હાલ આહીં?”

Answer Is: (C) વર્ણાનુપ્રાસ અલંકાર અને ઝૂલણા છંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ? – ભુજંગી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) આપેલ કહેવતનો અર્થ જણાવો :”ઘરનું ધંઘોલિયું થવું” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) ઘરની શોભા નષ્ટ થવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”ચોખા મૂકવા જવું” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) નોતરું આપવા જવું

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”છપ્પન ભૂંગળો વાગવી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) ખૂબ પૈસો હોવો

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”ટાઢી ખીર” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) અઘરું કામ પાર પાડી શકનાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) આપેલ કહેવતનો અર્થ જણાવો : ”તુંબડીમાં કાંકરા” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) સમજી ન શકાય તેવી વાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “દોરી તૂટવી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) આયુષ્ય આવી રહેવું

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “વેળા ભજવી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) ઓચિંતી ભારે આફત આવવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો: “લાળા ચાવવા” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) લૂલો બચાવ કરવો

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “રૂખ બાંધવી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) અટકળ કરવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “એકની દસ સુણાવવી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) ગાળોનો વરસાદ વરસાવવો

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “વત્સર“ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “સંજોરી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) ઘૂઘરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “પ્રણાશ” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) સર્વનાશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “ખુરશેદ” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) સૂરજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “ફુજ” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) મંગળ ગ્રહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “અલ્લડ” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) પ્રૌઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “અનુસરણ” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) પહેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “પુરોગામી” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) અનુગામી

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “વાંક” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) ગુણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “પથરાળ” (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) ધૂળિયું

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) શૌરસેની

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) સુકીર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) હિસ્ટીરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) ગીતોક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) ઉત્ક્ષિપ્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) અલંકારમાં કયું તત્ત્વ સૌથી વધુ પ્રભાવક બને છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) કલ્પના

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ભાષાની દૃષ્ટિએ અલંકાર શું છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) પ્રયુક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ગુજરાતી ભાષામાં ‘ઉપમાન’ એટલે શું? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) જેની સાથે સરખામણી કરવાની છે તે

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) ગુજરાતી ભાષામાં વર્ણાનુપ્રાસ અલંકારનો પર્યાય કયો છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) અનુપ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) ગુજરાતી ભાષામાં શ્લેષ કયો અલંકાર છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) અર્થ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) ગુજરાતી વ્યાકરણ : બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલા શબ્દને શું કહે છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) સમાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) ગુજરાતી વ્યાકરણ (સમાસ) : કયા સમાસમાં પૂર્વપદની ઉત્તરપદમાં દ્વિરુક્તિ થતી હોય છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) સમાહાર દ્વ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ‘મધરાત’ સમાસનો વિગ્રહ કરો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) રાત્રિનો મધ્યભાગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘કરી શકાય નહીં તેવું’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) અશક્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘કરેલા ઉપકારને જાણનાર’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (C) કૃતજ્ઞ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘ઘરડો ન થાય તેવો’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) અજર

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘જાણી ન શકાય એવું’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) અજ્ઞાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) આપેલ શબ્દો માટે એક શબ્દસમૂહ ઓળખો : ‘જમીન ઉપર થઈને જતો માર્ગ’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) ખુશકી

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) સંધિ છોડો : ‘અચ્છેર’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) અધ્ + શેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) સંધિ છોડો : ‘ઉલ્લાસ’ (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) ઉત્ + લાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up