કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. અંજસા, જલદી, ઝટ, તરત
2. વિતત, વિતથ, વિસ્તરેલું, વ્યાપેલું
3. વૈનીતક, પાલખી, અંબાડી, સુખપાલ
4. જાહેરખબર, વિખ્યાપન, વિજ્ઞાપન, જાહેરખબર
1. આકારો x જાકારો
2. જાકારો x આવકારો
3. મિત્ર x અરાતિ
4. અરાતિ x દોસ્તાર
1. છેડા છોડી નાખવા = સંબંધ તોડી નાખવો
2. છેડા છોડી નાખવા = હિંમત હારી જવી
3. છેડે ગાંઠ વાળવી = યાદ રાખવું
4. છેડે ગાંઠ વાળવી = નિશ્ચય કરવો
1. સો જોશી ને એક ડોશી
2. ભૂંડાનો શાપ ન લાગે
3. સો કાંકરે એક કાંકરો વાગે
4. અનુભવ ઉત્તમ શિક્ષક છે.
1. સિતેતર - પંચમી તત્પુરુષ
2. પ્રીત્યર્થે - ચતુર્થી તત્પુરુષ
3. રાજયક્ષ્મા - ષષ્ઠી તત્પુરુષ
4. ઈશ્વરનિર્મિત - દ્વિતીયા તત્પુરુષ
1. અક્ષ + ઊહિની = અક્ષૌહિણી
2. સ્વ + ઈરિણી = સ્વૈરિણી
3. મૃત + પાત્ર = મૃત્પાત્ર
4. અ + છિદ્ર = અછિદ્ર
1. પંખીઓએ કલશોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો, કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો.
2. ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું, દાદૂર જેની પીઠ પે રમતાં નિરાંતે.
3. બચાવ્યું એટલું એળે અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ.
4. અરે રે, કાગડો દહીંથરું લઈ ગયો!
1. 'રજની મહીં સખી ઘણીક વેળા, નયન મળે નહીં, ઊંઘ જાય ચાલી. કરી તુજ શિરકેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહું નિહાળી'
2. 'નરમદા કહે વીનવી તમો મદદ દીનને દેઈને રમો.’
3. “ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય, વળી દિસે દ્રૌપદીમાનનો ક્ષય'.
4. ‘નિર્જળ ગામ નવાણ ગળાવો'
1. રૂઢિપ્રયોગનો અર્થઃ ઊલટી માળા ફેરવવી = શાપ દેવો
2. વિરુદ્ધાર્થી શબ્દ: નઘરોળ X જડ
3. સમાનાર્થી શબ્દ : કૃત્સ્ન = પાપી
4. છંદ : મંદાક્રાંતા - “લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.”
1. કસિદો, કૌસલ્યા, ગ્રંથાવલી, ટેટેં, વીચી
2. કસીદો, કૌશલ્યા, ગ્રંથાવલી, ટેટે, વિચી
3. કશિદો, કૌશલ્યા, ગ્રંથાવળિ, ટેટે, વીચી
4. કશીદો, કૌસલ્યા, ગ્રંથાવલિ, ટૅટે, વિચિ
1. વિરાવ, ધ્વનિ, અવાજ, ઘોષ
2. એકાંત, વિવિક્ત, એકાકી, એકલું
3. વિતથ, વિદથ, આવડત, જ્ઞાન
4. વિભા, કિરણ, રશ્મિ, મરીચી
1. અખાડા કરવા = વાત ધ્યાનમાં ન લેવી
2. આંખ આડા કાન કરવા = વાત ધ્યાનમાં ન લેવી
3. કાન તળે કાઢવું = વાત ધ્યાનમાં ન લેવી
4. કાને ન ધરવું = વાત ધ્યાનમાં ન લેવી
1. જગત્ + જનની = જગજ્જનની
2. જગત્ + માતા = જગન્માતા
3. તનુ + અંગી = તન્વંગી
4. જગત્ + નાથ – જગન્નાથ
1. “ભૂખ્યાં-જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.”
2. “કદી અભિમાન કરે જન કોય, હજાર વસા હલકો બહુ હોય.”
3. ‘શ્યામ ચરણ સ્મરણ મિત્ર, સરસ રીત સાચી; તે વિના ત્રિલોક મધ્ય, ક્રોડ વાત કાચી.’
4. 'દીઠો તને હંસની હાર માંહે, દીઠો અષાઢી જલધાર માંહે.”
1. “કાયા કંચન સમી બચપણથી દીકરા માએ જે ઘણી સંભાળી.”
2. “મારા જીવનની વાડીમાં ફૂલો ખિલતાં, એ તો દુઃખો કેરા તડકા નિત્યે ઝીલતાં.’
3. “આ આત્મા એક દિન લેવાશે, એ રાખ્યો કોઈનો નહીં રહેશે, હે..તારી ભાડાની કોટડી ખાલી થશે.”
4. “તારી જેવી એક તું જ હે જનની!”
1. સંધિ: ભિષજ્ + રાજ = ભિષગ્રાજ
2. કર્મધારય સમાસ - ખડમોસાળ
3. સજીવારોપણ અલંકાર - મનુષ્યમાં ધનનો તૃષ્ણા વાયુ હેકી રહ્યો છે.
4. રૂઢિપ્રયોગના અર્થનો અર્થ: મોટે પાટલે બેસવું = ઊંચા પદે બેસવું
1. સંધિ: ભિષજ્ + રાજ = ભિષગ્રાજ
2. કર્મધારય સમાસ - ખડમોસાળ
3. સજીવારોપણ અલંકાર - મનુષ્યમાં ધનનો તૃષ્ણા વાયુ હેકી રહ્યો છે.
4. રૂઢિપ્રયોગના અર્થનો અર્થ: મોટે પાટલે બેસવું = ઊંચા પદે બેસવું
1. જિગીષા, વિજિગીષા, જિજીવિષા, અભીપ્સા
2. રુરુદિષા, મુમૂર્ષા, મુમુક્ષા, શુશ્રૂષા
3. કનિષ્ઠ, અનિષ્ટ, જયેષ્ઠ, વિશિષ્ટ
4. અગાશી, અગાસી, ઉજાશ, ઉજાસ
1. મઘવા, શગ, શચીશ, ઈશ
2. ઇંદીવર, કૈરવ, ઉત્પલ, પુંડરીક
3. દરિયો, વારિધિ, શાયર, મહેરામણ
4. સાપ, ચક્ષુઃશ્રવા, ઉરગ, પન્નગ
1. તાણો × માણો
2. રચનાત્મક X ખંડનાત્મક
3. આવિર્ભાવ તિરોભાવ
4. વકીલ x આરોપી
1. ગગનમાં ગાજવું : મોટેથી બોલવું
2. ગગને ચડવું : ફુલાવું
3. ગગનમાં કુસુમ વીણવાં : અસંભવિત કામ કરવાનો પ્રયત્ન કરવો
4. ગગન સાથે વાતો કરવી : બડાઈ મારવી
1. બાવો ઊઠ્યો બગલમાં હાથ = સંન્યાસીએ સવારમાં પ્રાણાયામ કરવા
2. ઘાલે દાઢમાં તો આવે હાડમાં = દાંત કચકચાવીને મહેનત કરો તો શરીર સુધરે
3. ઘાસ કાપવા જવું ને ગોળપાપડીનું ભાતું = મામૂલી કામનો મોટો પગાર
4. તળાવે તરસ્યો ને વેળાએ ભૂખ્યો = દરેક પરિસ્થિતિમાં લાભ લેવાની વૃત્તિ
1. ચોરનજર - બહુવ્રીહિ સમાસ
2. નવચેતન - દ્વિગુ સમાસ
3. આગખેલ - મધ્યમપદલોપી સમાસ
4. નદીનાળું - તત્પુરુષ સમાસ
1. ત્રિ + અંબક = ત્ર્યંબક
2. શ્રી + ઈશ = શ્રીઈશ
3. ઉપરિ + ઉક્ત = ઉપર્યુક્ત
4. મુચ્ + ત = મુક્ત
“છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામ જેવુ, હૈડું જાણે હિમાલય”
“ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ, હૃદે ન ફૂલી રાધિકા ભમર કનૈયોલાલ.'
Comments (0)