રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC ગુજરાતી વ્યાકરણ

101) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) કળિયુગ, કળિકાલ, કળીચૂનો, કળિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. પૃચ્છા : પ્રશ્ન, તપાસ
2. મોકળું: નિખાલસ, મર્યાદિત
3. મોકલી: મોઢું, મુખ
4. પૃથુ : પહોળું, વિસ્તીર્ણ

Answer Is: (B) ફક્ત 1, 3 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. મેળાપી x દુશ્મન
2. મૈત્રક x પિતૃક
3. વંચિત x સંચિત
4. સંમત x વૈમત્ય

Answer Is: (D) ફક્ત 1 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. પેટમાં દાંત હોવા :- અંતરમાં વેર હોવું
2. પેટમાં નાખવું :- ખાનગી વાત છુપાવવી
3. પેટમાં પેસવું :- વિશ્વાસ ઉપજાવવો
4. પેટમાં બળવું :- લાગણી હોવી

Answer Is: (C) ફક્ત 1, 3 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. વાડ વિના વેલો ન ચડે
2. ભૂત મરે અને પલિત જાગે
3. સાપ કાઢતા ઘો પેઠી
4. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય

Answer Is: (A) 2 અને 3 સમાનાર્થી કહેવતો છે, 1 અને 4 વિરુદ્ધાર્થી કહેવતો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. હાથછડ :- ઉપપદ સમાસ
2. નાલાયકી :- કર્મધારય સમાસ
3. વિદ્યાનુરાગી :- તત્પુરુષ સમાસ
4. સેવાપૂજા :- દ્વંદ્વ સમાસ

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. દન્ત + ઓષ્ઠ = દન્તૌષ્ઠ
2. અધર + ઓષ્ઠ = અધરૌષ્ઠ
3. અધર + ઓષ્ઠ = અધરોષ્ઠ
4. દન્ત + ઓષ્ઠ = દન્તોષ્ઠ

Answer Is: (B) 1, 2, 3 અને 4 બધા જ સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે'.

Answer Is: (B) રૂપક અલંકાર – સવૈયા છંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

“હાલા ગાઉં હળુ હળુ હરિ! હેતથી, જાવ પોઢી,
હૈયા કેરા મમ મૃદુ બધા ભાવની સાલ ઓઢી'

Answer Is: (A) વર્ણાનુપ્રાસ અને રૂપક અલંકાર – મંદાક્રાંતા છંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

1. પ્રાય્ + મુખ = પ્રાગમુખ
2. જાઆવ = ઉપપદ સમાસ
3. વિરુદ્ધાર્થી શબ્દો-નિધન X ધનવાન
4. ‘ગરીબ કોને જોઈ તેનો, અનાદર કરવો નહીં;
કોઈ કાળે આપણી પણ, રે દશા તેવી સહી.” - હરિગીત છંદ

Answer Is: (B) ફક્ત 1 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) ભુલામણું, શૂરાતન, હુલામણું, સુરાવટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

1. મિરાત, દ્રવ્ય, ઐશ્વર્ય, અર્થ
2. આત્મજ, તનય, નંદન, સુત
3. ખગ, દ્વીપ, વિહંગ, ખેચર
4. ભદ્ર, મંગલ, ક્ષેમ, શિવ

Answer Is: (C) ફક્ત 1, 2 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

1. વ્યષ્ટિ X સમષ્ટિ
2. ધનવાન X નિધન
3. સંદિગ્ધ X વિદગ્ધ
4. ફળદ્રુપ x ઊખર

Answer Is: (D) ફક્ત 1 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

1. હવા કાઢી નાખવી :- મિજાજ ઓછો કરવો
2. હવામાં બાચકા ભરવા :- અશક્ય કામ કરી બતાવવું
3. હવામાં કિલ્લા બાંધવા :- જાદુ કરી બતાવવો
4. હવામાં હીંચકા ખાવા :- કામધંધા વિનાનું રહેવું

Answer Is: (A) ફક્ત 1 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

1. કુમળું ઝાડ વાળીએ તેમ વળે
2. બહુ ડાહ્યો બહુ ખરડાય
3. ચેતતો નર સદા સુખી
4. પાકા ઘડે કાંઠા ન ચડે

Answer Is: (C) 1 અને 4 સમાનાર્થી કહેવતો છે, 2 અને 3 વિરુદ્ધાર્થી કહેવતો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

1. ઋણમુક્ત તત્પુરુષ સમાસ
2. ઋણરાહત મધ્યમપદલોપી સમાસ
3. નવરાત્રી દ્વિગુ સમાસ
4. નવયુગ કર્મધારય સમાસ

Answer Is: (D) 1, 2. 3 અને 4 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

1. વિશ્વા + ધાર = વિશ્વાધાર
2. કરુણ + નંદ = કરુણાનંદ
3. સુ + ઉક્તિ = સુક્તિ
4. સદ્ + દેવ = સદૈવ

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ ખોટા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

'આછું આછું તિમિર હરતા તારલા યે બિચારા,
ઠંડી બીકે ગગનપટમાં ક્યાંક ખૂણે લપાયા.'

Answer Is: (B) સજીવારોપણ – મંદાક્રાંતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

'શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છૂપાતી,
શોધી કાઢે દયિત નયનો જોઈને દૃષ્ટ થાતી.”

Answer Is: (A) સ્વભાવોક્તિ – મંદાક્રાંતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) નીચેની વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (A) મધ્યમપદલોપી સમાસ : કાંડાઘડિયાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) સહિષ્ણુતા, જીવાતુભૂત, તિતિક્ષા, રુચિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. અતરાપી, ત્રાહિત, અજાણ્યું, પરાયું
2. વિધુ, સુધાંશુ, મયંદ, મૃગાંક
3. શર્વરી, વિભાવરી, રજનીકાંત, સરિતા
4. મહેમાન, પરોણો, પ્રાધુણ, અતિથિ

Answer Is: (D) 1 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ વાપરી વાક્યનો અર્થ ન બદલાયો હોય એવા વાક્યનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

ગૃહયંત્રના સર્વ ચક્ર શિથિલ પડ્યાં

Answer Is: (A) ગૃહયંત્રનાં સર્વ ચક્ર દૃઢ ન રહ્યાં.

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) રૂઢિપ્રયોગ અને તેના અર્થને જોડતા જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. ગાંઠ ખૂલવી - સરળ થવું
2. ગાંઠ કરવી - નિર્ણય કરવો
3. ગાંઠ થવી - ગોટાળો થવો
4. ગાંઠ બાંધવું - પોતાનું કરવું

Answer Is: (C) 1 અને 4 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) નીચે આપેલા કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. અવસરનાં ગીત અવસરે ગવાય
2. કડવું ઓસડ મા પાય
3. પારકી મા જ કાન વીંધે
4. વેળાના વાજાં વેળાએ જ વાગે

Answer Is: (A) 1 અને 4 સમાનાર્થી કહેવતો છે, 2 અને 3 વિરૂદ્ધાર્થી કહેવતો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિષે નીચે પૈકી કયું/કયાં જોડકું / જોડકાં સાચું/ સાચાં છે? (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. ખુશખબર - મધ્યમપદલોપી
2. લાભાલાભ –દંન્દ્ર
3. પ્રધાનમંત્રી - કર્મધાર્ય
4. લક્કડખોદ - ઉપપદ

Answer Is: (B) 1, 2, 3 અને 4 બધાં જ સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. ઉદ્ધ + હત = ઉદ્ધત
2. અભિ + સેક = અભિષેક
3. ગુરુ+ ઉત્તર = ગુરૂત્તર
4. માતૃ + ઉપદેશ = માત્રોપદેશ

Answer Is: (C) 2 અને 3 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) નીચે આપેલા અલંકારોના ઉદાહરણ ધ્યાને લઈ તેના વિશ્લેષણનો સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાઈની નજર એ બે બોકડા પર પડી.
2. મારી વીણાની વાણ જગાડી તું જા !
3. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે.
4. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી ચોરી લે પાપ જન્મોનાં

Answer Is: (D) 1 - અતિશ્યોક્તિ, 2-રૂપક, 3-સજીવારોપણ, 4- વ્યાજસ્તુતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) છંદના પ્રકાર અને ઉદાહરણ વિષે નીચે પૈકી કયું/ કયાં જોડકું / જોડકાં સાચું / સાચાં છે ? (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. શિખરિણી - પ્રભા, કીર્તિ, કાંતિ, ધન, વિભવ, સર્વસ્વ, જનના!
2. મંદાક્રાન્તા દિલે દિલ મલાવવા દિલથી બૂમ પાડી હતી!
3. વસંતતિલકા - હો મંજરી અગર કંકર કે વિહંગ.
4. ઉપેન્દ્રવજા - પરમ વિમલ શોભા ચંદ્રિકાની વિરાજે.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (B) 1 અને 3 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) નીચે વિગતોને ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 69/2023-24 : Dt.20/03/2024)

1. ઉપપદ સમાસ –પંકજ
2. પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
3. દોહરો: ચક્રવર્તી મહારાજ ચાલિયા, કાળચક્રની ફેરીએ
સગાં દીઠાં મેં શાહઆલમના, ભીખ માગતા શેરીએ.
4. શ્લેષ અલંકાર : જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો.

Answer Is: (A) 1 અને 2 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (A) અલૌકિક, મોંસૂઝણું, દીક્ષિત, ઉત્તેજિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

1. તેગ, સમશેર, તલવાર, અસિ
2. વલ્લભ, ભ્રાતા સ્વામી, કંથ
3. અકિંચન, કંકાલ, પામર, રંક
4. આસક્તિ, મોહ, અનુરાગ, લગની

Answer Is: (D) ફક્ત 1 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

1. રચનાત્મક X પ્રયોગાત્મક
2. અલ્પોક્તિ x અત્યુક્તિ
3. આગેકૂચ x દાંડીકૂચ
4. ઉત્થાન x પુનરુત્થાન

Answer Is: (B) ફક્ત 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

1. રાખે શરમ એનું ફૂટે કરમ
2. લીલા વનના સૂડા ઘણા
3. મધ હોય ત્યાં માકી ભમે
4. જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ

Answer Is: (A) 1 અને 4 વિરુદ્ધાર્થી કહેવતો છે, 2 અને 3 સમાનાર્થી કહેવતો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચે આપેલા સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

1.પાપડતોડ - ઉપપદ
2. લાગણીપ્રધાન - પહુવ્રીહિ
3. ઘોઘાબાપા કર્મધારય
4. અનુભવજ્ઞાન – તત્પુરૂષ

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

1. અંતઃ + તાપ = અંતસ્તાપ
2. દુ:+ ટ = દુષ્ટ
3. નિઃ + ઠુર = નિષ્ઠુર
4. સરઃ + જ = સરોજ

Answer Is: (D) 1, 2, 3 અને 4 બધા જ ખોટા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) નીચે આપેલા અલંકારોના ઉદાહરણ ધ્યાને લઈ તેના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

“હાથ ગૂંથેલ એના હેમના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે'
1. ઉપમા
2. અંત્યાનુપ્રાસ
3. રૂપક
4. વર્ણાનુપ્રાસ

Answer Is: (B) ફક્ત 3 અને 4 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) નીચે વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) ભુજંગી છંદઃ કહી એમ માથે લઈ ભાત ચાલી, મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) ગુજરાતી ભાષાનો આ કયો છંદ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

ખલાસી ! બચાવો, અરે કોઈ આવો
દયા સિંધુ! આવું, શિશુ સાથ લાવું.

Answer Is: (B) અર્ધભુજંગી

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) ખરી જોડણી ઓળખો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) શિલીંધ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) 'વાજિની'નો સમાનાર્થી શબ્દ કયો છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઘોડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) “બિસ્મિલ' - શબ્દનો વિરોધી કયો છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) સ્વસ્થ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) “ખડી જવું' રૂઢિપ્રયોગનો અર્થ ઓળખો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) મોરચેથી હટી જવું

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) ‘બાર ભૈયાને તેર ચોકા' - કહેવતનો અર્થ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) જૂથ નાનું પણ મતભેદ ઘણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) નીચે પૈકી કયો દંન્દ્ર સમાસનો પેટાપ્રકાર નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) અલુક્

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) જે સમાસમાં ક્રિયા વારંવાર થતી દર્શાવાય તેને કયો સમાસ કહેવાય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) કર્મવ્યતિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) સંધિની સંકલ્પનામાં – ટ્, ઠ્, ડ્,ઢ્, ણ્ - કયાં સ્થાનના વ્યંજનો છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) મૂર્ધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) “ન હોય એ અભ્ર, એ તો ગરવો ગીરનાર છે.” – આ પંક્તિનો અલંકાર ઓળખો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) અપહ્યુતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) “ગીતિ” શું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) છંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (A) નાત્યભિમાન, ઉચ્ચગામિતા, સમૃદ્ધિમાન, બુદ્ધિમન્ત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up