GPSC પર્યાવરણ અને વિજ્ઞાન

1) નીચેના પૈકી કયા રોગો, વિકૃતિઓ પ્રકૃતિમાં અનુવંશિક છે? (diseases and disorders are genetic in nature) (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

1. ડાયેબીટીસ (Diabetes)
2. કલર બ્લાઈન્ડનેસ (Colour blindness)
3. એચ.આય.વી. (HIV)
4. લીવર અને હૃદયના રોગો (Liver and heart diseases)

Answer Is: (D) 1, 2, 3, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) કેસલર સિન્ડ્રોમ (કેસલર સહલશણ) કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) સ્પેસ જંક (Space Junk)

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) CART-Cell થેરપી કે જે હાલમાં ઘણી ચર્ચામાં છે તે કયા રોગ સામે રક્ષણ આપવા / રોગનું પ્રમાણ ઘટાડવા ઉપયોગમાં લેવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) કેન્સર (Cancer)

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેના પૈકી કોનું ઉચ્ચતમ કેલરીફિક મુલ્ય રહેલ છે? (Highest calorific value) (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) હાયડ્રોજન (Hydrogen)

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ડેડ ઝોન (Dead Zones) અંગે નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

1. આ વિસ્તારના પાણીમાં પ્રાણવાયુ ખુબજ પ્રમાણમાં હોય છે.
2. માનવ પ્રવૃત્તિઓથી અતિષય પોષક પ્રદૂષણને કારણે આ બાબત ઉદ્ભવે છે.
3. ક્લાયમેટીક ફેરફારના કારણે આનો વિસ્તાર વધી શકે છે.

Answer Is: (B) 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ડેસીબલ (Decibel) એ શાની ગણત્રી કરવાનું એકમ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (C) અવાજની તીવ્રતા માપવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) સામાન્ય રીતે એક હોર્સ પાવર (Horse Power) એટલે ...... (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) 746 વોટ (Watts)

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) મીસૉન્સ (Mesons) સામાન્ય રીતે શામા જોવા મળે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) કોસ્મીક રેઝ (Cosmic rays)

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ન્યૂક્લીયર વિભાજન કોની અસરથી થાય છે? (Nuclear fission is caused by the impect of) (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) ન્યૂટોન (Neutron)

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. રાજ્યમાં કુલ 9 કૃષિ-ક્લાયમેટીક ઝોન છે.
2. દેશમાં જોવા મળતી 16 મુખ્ય વન પ્રકારોમાંથી ગુજરાતમાં 6 મુખ્ય વન ઇકો સિસ્ટમ જોવા મળે છે.

Answer Is: (C) 1 અને 2 બંને યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ભારત દેશને મુખ્યત્વે કેટલા પ્રાકૃતિક પ્રદેશોમાં વહેંચી શકાય ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) હવામાંના કયા વાયુને કારણે ખુલ્લામાં મુકેલ પિત્તળના વાસણો રંગીન થઈ જાય છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) હાઈડ્રોજન સલ્ફાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) “ધોવાનો સોડા” એ નીચેના કયા પદાર્થનું સમાન્ય નામ છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (A) સોડિયમ કાર્બોનેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) પૃથ્વીની ગતિની શોધ કોણે કરી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (A) નિકોલસ કોપરનિક્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તરંગલંબાઈનો એકમ શું છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) નીચેનામાંથી કયું / કયાં વિધાન /વિધાનો ખોટું / ખોટાં છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

1. નાના બાળકના વિકાસનો દર નક્કી કરવા માટે ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ થાય છે.
2. જીનના અભ્યાસના શાસ્ત્રને જેનોમ કહે છે.

Answer Is: (A) માત્ર 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ભારતીય મહિલાઓમાં વનસ્પતિ ક્ષેત્રે નીચેનામાંથી કોણે નોંધપાત્ર ફાળો આપ્યો છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (D) જાનકી અમ્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચેનામાંથી કઈ એન્ટિબાયોટિક્સ ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (D) ઉપરોક્ત ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન ખોટું છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

1. જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતા ચાર ગણી બને છે.
2. જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય, તો ધ્વનિ નબળો (મંદ) હોય છે.
3. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી.
20 કંપન પ્રતિ સેકંડ (20 Hz) કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી.

Answer Is: (B) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે શાનું પડ ચડાવવામાં આવે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) મેલામાઈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) દીવાસળીની સળીના માથા પર નીચેનામાંથી શું લગાડવામાં આવે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) (a) અને (b) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) પૃથ્વીના વાતાવરણમાં સૌથી વિપુલ પ્રમાણમા કયું તત્વ છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) નાઈટ્રોજન (Nitrogen)

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) સૂર્યના તાપનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) પાયોમીટર (Pyrometer)

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેનામાંથી કયો વાયુ સિગારેટ લાઈટરમાં વપરાય છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) બ્યુટેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) બસના ડ્રાઈવર પાસે મૂકવામાં આવતો અરીસો કયો છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) બહિર્મુખ (કોન્વેક્સ) અરીસો

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) પરમાણુ ઊર્જાના પ્રથમ ભાગના અવશિષ્ટ તરીકે કયું તત્ત્વ મળે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) પ્લુટોનિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) REN 21 શું છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (A) પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) વનસ્પતિની વૃદ્ધિને અવરોધતો અંતઃસ્ત્રાવ કયો છે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) ઓબ્સસિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) ગુજરાતનાં મેંગ્રોવના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) ચેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વતીથી રાજ્યમાં “પર ડ્રૉપ, મૉર ક્રોપ' ઘટક અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કઈ કંપની દ્વારા કરવામાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (B) ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેના પૈકી કયા વૃક્ષને પર્યાવરણીય સંકટ માનવામાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) નિલગિરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) નાઈટ વિઝન ઉપકરણોમા કયા તરંગોનો ઉપયોગ થાય છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) ઈન્ફ્રારેડ વેવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) જેમ તમે કુવામાં નીચે જાવ છો તેમ જેમ તમારું વજનઃ............ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) થોડુક ઘટે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) ફટાકડામા લીલી જ્યોત કોના કારણે ઉત્પન્ન થાય છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) બેરિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) નીચેના પૈકી બિનધાતુ ઓરડાના તાપમાનમા પ્રવાહી રહે છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) બ્રોમાઈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) વૉશીંગ સોડા એ કયા પદાર્થનુ સામાન્ય નામ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (A) સોડિયમ કાર્બોનેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ધ્વનીનું કંપન માપવા માટે કયુ એકમ વપરાય છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) ડેસિબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) એક ફેથમ (Fathom) એટલે લગભગ................? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (A) 6 ફૂટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) પ્રકાશ વર્ષ એ શાનુ માપ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) તારાઓનું અંતર

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) એક્સ રે તરંગની લંબાઈ છે................. ખાલી જગ્યા પુરો. (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) 1 એગસ્ટ્રોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) નીચેનામાંથી સામાન્ય રીતે કોને “પોલિમાઈડ” (Polyamide) કહેવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) નાયલૉન

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ઈપોક્સો (Epoxy) રેઝિનનો ઉપયોગ શેમાં થાય છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) એડહેસિવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) કોના ઉત્પાદન માટે “લાકડુ” મુખ્ય કાચો માલ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) કાગળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) “મેડીકલ સાધનોની આયાત’ સરળ કરવા માટે કઈ સંસ્થાએ “નેશનલ સીંગલ વિન્ડો સીસ્ટમ” (NSWS) વિકસિત કરેલ છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (D) ટી.સી.એસ. (TCS)

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) નીચેના પૈકી કયું ઈંધણ એ નાઈટ્રોજનનું સૌથી ઓછું પ્રમાણ ધરાવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) LPG

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ઈસરો(ISRO)એ ભારતીય ખાનગી ઉદ્યોગને કઈ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં તેની રૂચિ જાહેર કરી છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (C) સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) TSAT-1A ઉપગ્રહ, જે SpaceXના ફાલ્કન 9 રોકેટ પર અવકાશમાં મૂકવામાં આવ્યો છે, તેનું નિર્માણ......... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) ટાટા (Tata) ગ્રુપે કર્યું હતું.

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) વિશ્વમાં લઘુગ્રહ (Asteroid Day) ક્યારે ઉજવવામાં આવે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (C) 30 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) ચંદ્ર પર ચંદ્રયાન-3ના ઉતરાણ સ્થળ (લેન્ડિંગ સાઈટ)નું નામઃ ………… (GPSC : Advt no: 69,44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) શિવ-શક્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up