કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
I. પ્રાણીઓમાંથી મનુષ્યમાં સંક્રમિત થઈ શકે છે.
II. ટેરોપોડિડે ચામચીડિયાની પ્રજાતિ નિપાહ વાયરસના કુદરતી યજમાન છે.
III. મનુષ્યોમાં નિપાહ વાયરસનો ચેપ તીવ્ર શ્વસન ચેપ અને જીવલેણ મગજના સોજાનું કારણ બને છે.
1. સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે.
2. સૂર્યથી સૌથી પાસે બુધ અને સૌથી દૂર નેપ્ચ્યુન ગ્રહ આવેલ છે.
3. સૂર્ય મંડળના “5” ગ્રહો પાર્થિવ ગ્રહો છે અને 3 ગ્રહો બાહ્ય ગ્રહો છે.
1. કાયમી-ગ્રહીય પવનોના મુખ્યત્વે 3 પેટા પ્રકાર હોય છે.
2. મોસમી પવનોને બે ભાગમાં વહેચી શકાય છે.
3. ભારતની વરસાદી અનિશ્ચિત સ્થિતિ માટે મોસમી પવનો જવાબદાર છે.
1. હ્યુમન સ્પેસ ફલાઈટ સેન્ટર : a. બેંગલુરૂ
2. ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઑફ રીમોટ સેન્સીંગ : b. દહેરાદુન
3. માસ્ટર કંટ્રોલ ફેસેલીટી : c. હસન
4. સતીષ ધવન સ્પેસ સેન્ટર : d. નેલ્લોરી (Nellore)
1. હિપેટાઈટીસ : i. લોહી
2. ન્યુમોનિયા : ii. યકૃત
3. સંધિવા : iii. સાંધાઓ
4. થેલેસેમિયા : iv. ફેફસાં
Comments (0)