GPSC એકાઉન્ટીંગ & ઓડીટીંગ

2) અગાઉ ચુકવેલ પગાર એ................... ખાતુ છે (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) વ્યક્તિગત ખાતું

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) બેન્કમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રોકડ કયા ખાતે જમા થશે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) બેન્ક ખાતે

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) મિ. X કે જે મકાનમાલિક છે તેને ચૂકવેલ ભાડું રૂા. 10,000 એ કયા ખાતે ઉધાર થશે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) ભાડા ખાતે

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચેનામાંથી સાચું સમીકરણ શોધો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) માલિકીની મૂડી + જવાબદારીઓ = કુલ મિલકતો

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) દ્વિનોંધી નામાપદ્ધતિનો શોધક કોણ હતો? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (C) લુકા પેસીઓલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) નીચેની માહિતી પરથી ઉધાર ખરીદીની ગણતરી કરો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

લેણદારો તા. 1/4/23 નો રોજ રૂા. 36,500
લેણદારોને ચૂકવેલ રકમ રૂા. 60,000
લેણદારો તરફથી મળેલ વટાવ રૂા. 5,500
લેણદારો તા. 31/3/24 ના રોજ રૂા. 21,000

Answer Is: (A) રૂ. 50,000

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) રોકડ ખાતાની હંમેશા ……………. બાકી હોય. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) માત્ર ઉધાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ઘાલખાધ અનામતની જોગવાઈ એ કયા ખ્યાલ / પ્રણાલિકા મુજબ કરવામાં આવે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (C) રૂઢિચુસ્તતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) વીજળીના ઉત્પાદન અને વેચાણ સંબંધિત મિલકતો માટે, આવકવેરા કાયદામાં નીચેનામાંથી કઈ પદ્ધતિ સ્વીકૃત નથી ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) ઘટતી જતી બાકીની પદ્ધતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ERP સિસ્ટમના કિસ્સામાં નીચેનામાંથી કયું ખોટું છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) નીચેનામાંથી કયો ERP પ્રોજેક્ટના અમલીકરણનો મુદ્દો છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) લેન્ધી ઈમ્પ્લિમેન્ટેશન ટાઈમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ERPમાં નીચેનામાંથી કઈ ઉત્પાદન પદ્ધતિ નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (C) મેડ-ટુ-ફોરકાસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up