GPSC રિઝનીંગ

1) નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

આઠ મિત્રો A, B, C, D, E, F G અને H એક વર્તુળમાં બેઠા હોય પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. તેમાંથી ચાર ના મુખ બહારની તરફ છે અને ચાર ના મુખ કેન્દ્ર તરફ છે. E નું મુખ બહાર ની તરફ છે E ના બંને નજીકના પડોશીઓ ના મુખ કેન્દ્ર તરફ છે. H એ E ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. B એ E ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. D કેન્દ્ર તરફ મુખ કરે છે. D ના બંને નજીકના પડોશીઓના મુખ બહારની તરફ છે. G એ A ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે. B એ H ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. F એ D નો નજીકનો પડોશી છે. C એ G નો નજીકનો પડોશી છે. D એ B નો નજીકનો પાડોશી નથી. નીચેનામાંથી કોણ A ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે?

Answer Is: (C) F

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) જો STRANGE શબ્દના દરેક અક્ષરને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોની સ્થિતિ યથાવત રહેશે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) એક પણ નહીં (None)

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) આપેલ શ્રેણીમાંથી ખુટતી સાંખ્ય શોધો :- 1, 4, 27, 16, __?__ 36,347 (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) 125

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ક્રમ પ્રમાણે સૉર્ટ કરો. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

(1) દેશ
(2) ફર્નિચર
(3) જંગલ
(4) લાકડું
(5) વૃક્ષો

Answer Is: (B) 1, 3, 5, 4, 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) એક પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત સિંહ અને હાથી છે. 2 સિંહ અને 3 હાથીઓ માટે પ્રવેશ ફી રૂા. 100, જ્યારે 3 સિંહ અને 2 હાથીઓ માટે પ્રવેશ ફી રૂા. 110. એક સિંહ અને એક હાથી માટે પ્રવેશ ફી કેટલી છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (B) રૂા. 26 અને રૂા. 16

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) 2, 6, 18, 54, ........., ખાલી જગ્યા પુરો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (C) 162

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ELFA, GLHA, ILJA, ........., MLNA ખાલી જગ્યા પુરો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (D) KLLA

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ખાલી જગ્યા પૂરો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

SCD, TEF, UGH, ................WKL

Answer Is: (C) VIJ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) જો 6 માર્ચ, 2005 એ સોમવાર (Monday) હોય તો 6 માર્ચ, 2004 ના રોજ કયો વાર હશે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (D) રવીવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેની શ્રેણીમાં આગળની સંખ્યા શોધો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

16, 32, 37, 74, 81, 162 .................... ?

Answer Is: (B) 171

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) અંગ્રેજી મૂળાક્ષરોની નીચે મુજબ ગોઠવણ આપેલ છે. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

SLUAYJVEIONQGZBDRH
તો, નીચે આપેલ શૃંખલા પૂર્ણ કરો.
LA UJ YI EG ……?.......

Answer Is: (D) QH

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નીચે આપેલ પાંચ નામને અંગ્રેજી ટેલિફોન ડિરેક્ટરી પ્રમાણે ગોઠવતાં કયુ નામ મધ્યમાં આવશે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

RAVINDER, RAVENDER, RAVINDRA, RAVENDRA, ROVINDER

Answer Is: (A) RAVINDER

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) નીચે આપેલ શૃંખલામાં પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

A C A C E A C E (?)

Answer Is: (B) G

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) આપેલ શૃંખલા પૂર્ણ કરોઃ 3, 10, 29, 84, (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) 247

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) આપેલ ગણનું વિચલન શોધો : {7, 7,7,7,7,7} (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (D) 0

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચે આપેલ કથન માટે કયો નિષ્કર્ષ યોગ્ય છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

કથન :
P : બધી ખુરશીઓ પાટલી છે.
Q : કોઈપણ પાટલી ટેબલ નથી.
નિષ્કર્ષ:
(i) : કોઈ પણ ખુરશી ટેબલ નથી.
(ii) : કોઈ પણ ટેબલ પાટલી નથી.

Answer Is: (D) (i) અને (ii) બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) આપેલ શ્રેણીમાં કયો અંક અયોગ્ય છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

8, 27, 125, 343, 729, 1331

Answer Is: (B) 729

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) આજે રવિવાર છે. 58 દિવસ બાદ કયો વાર હશે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) મંગળવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) જો “અ”, “બ”નો ભાઈ છે “ક”, “બ”ના પિતા છે. “ડ”, “ક”ના પિતા છે. 'ઈ', “ડ”ની પત્ની છે. તો ‘ઈ”નો “અ” સાથેનો શું સંબંધ હોય? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) દાદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) એક છોકરીનો ફોટો બતાવતાં અરૂણે કહ્યું “તેણી મારા દાદાના દીકરાની દીકરી છે.” અરૂણનો તે છોકરી સાથે શું સંબંધ હોય? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) પિતરાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નીચે આપેલ અંગ્રેજી શબ્દોને અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે ગોઠવો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

1. CARROM
2. CARRIER
3. CARROT
4. CAREER

Answer Is: (C) 4, 2, 1, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) કોઈ એક સાંકેતિક ભાષામાં જો 35 બરાબર 6 હોય અને 45 બરાબર 2 હોય, તો 79 બરાબર શું થાય? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) આપેલ વિકલ્પમાંથી કયો ચિહ્નની અદલાબદલી કર્યા પછી આપેલ સમીકરણને યોગ્ય બનાવશે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

24 + 6 x 3 ÷ 3 – 1 = 14

Answer Is: (A) + અને ÷

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) નીચેના શબ્દોને તાર્કિક અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

1. ચતુર્ભુજ
2. સપ્તકોણ
3. પંચકોણ
4. ષોડશકોણ
5. દ્વાદશકોણ

Answer Is: (A) 4, 5, 2, 3, 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) 10, 25, 45, 54, 60, 75, 90 ઉપરોક્ત પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી? (Odd man out) (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) 54

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) 582, 605, 588, 611, 634, 617, 600 ઉપરોક્ત પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (D) 634

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ખાલી જગ્યા પૂરો :16, 33, 65, 131, 261,........................ (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) 523

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) નીચે આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે ક્રમાનુસાર ગોઠવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. great
2. grateful
3. greet
4. gratuity

Answer Is: (B) 2, 4, 1, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) એક સાંકેતિક ભાષામાં “GIVE” નો સંકેત “HHWD” હોય તો “THANKS” નો સંકેત કયો હશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) UGBMLR

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) નીચે આપેલ પ્રચારસૂત્ર માટે નિશ્ચિત સાંકેતિક સંખ્યા આપવામાં આવેલ છે. (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

"Save Precious Water" – 347
"Water means Life" - 675
"Life is Precious" - 614
પ્રચાર સૂત્ર “Save Precious Life” માટે કઈ સાંકેતિક સંખ્યા હોઈ શકે?

Answer Is: (A) 643

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) જો A + B દર્શાવે છે કે A, B ના પિતા છે, A × B દર્શાવે છે કે A, B નો ભાઈ છે અને AoB દર્શાવે છે કે A, B ની માતા છે. તો P x T + K માટે નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો બનશે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (D) P, K ના કાકા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up