ચર્ચા
1) છ સખીઓ વર્તુળાકારે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠી છે. દીના પૂજા અને પદમાની વચ્ચે બેઠી છે, પ્રિયા મિત્તલ અને લીનાની વચ્ચે બેઠેલ છે. પૂજા અને મિત્તલ એકબીજાની સામ-સામે બેઠા છે. પ્રિયાની સામે કોણ બેઠું હશે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)