GPSC રિઝનીંગ

54) કાવ્યાની નાની બહેન બીજલ રાશિ કરતાં મોટી છે. પૂજા આર્યા કરતાં નાની છે પરંતુ કાવ્યાથી મોટી છે. તો આ છોકરીઓમાંથી કોણ સૌથી મોટી અને કોણ સૌથી નાની છોકરી હશે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) આર્યા અને રાશિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) નીચેનામાંથી અલગ પડતી સાંખ્યા કઈ છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

3, 7, 13, 20, 31, 43, 57

Answer Is: (B) 20

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો.
8 સહપાઠીઓના જૂથ, 4 છોકરાઓ H, I, J અને K અને 4 છોકરીઓ D, E, F અને G એ લંચ બ્રેક દરમિયાન કોફી પીવા માટે રાઉન્ડ ટેબલ પર બેસવાનું નક્કી કર્યું. તેઓ એવી રીતે બેઠા છે કેઃ
(GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

1. તે બધા નું મુખ એકબીજાની સામે છે.
2. કોઈ બે છોકરીઓ કે છોકરાઓ બાજુમાં બેઠા નથી.
3. J એ D અને G વચ્ચે છે અને I ની સામે મુખ છે.
4. E, જે K અને I વચ્ચે બેઠેલું છે, તે Dની સામે મુખ છે.
5. H એ F નો તાત્કાલિક જમણી બાજુ છે.
K ની સામે કોણ બેઠું છે?

Answer Is: (B) H

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેના ચારમાંથી ત્રણ શબ્દો ચોક્કસ રીતે સરખા છે અને એક અલગ છે. અલગ શબ્દ પસંદ કરો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (D) ઓપ્ટિકલ રીડર

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) બીજી ટર્મ પ્રથમ ટર્મ સાથે સંબંધિત છે તેવી જ રીતે ત્રીજા પદ સાથે સંબંધિત વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

IVORY : ZWSPJ :: CREAM : ?

Answer Is: (B) SNFDB

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) પ્રશ્નમાં આપેલી શ્રેણીમાં ખૂટતુ પદ/પદો શોધો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

ABD EFH IJL MNP QRT .............

Answer Is: (C) UVX

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) પ્રશ્નમાં આપેલી શ્રેણીમાં ખૂટતુ પદ/પદો શોધો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

23, 43, ................ 495, 2469

Answer Is: (B) 125

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) પ્રશ્નમાં આપેલી શ્રેણીમાં ખૂટતુ પદ/પદો શોધો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

a_bbc_aab_cca_bbcc…………..

Answer Is: (B) acba

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) એક સાંકેતિક ભાષામાં “754' એટલે “lake is sea”, “582” એટલે “ocean is river' અને '809' એટલે “ocean and pond” હોય તો; “river” નો સંકેત ક્યો હશે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને નીચેના પૈકી કોની પાસે ઓપ્પો મોબાઈલ ફોન છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

Answer Is: (B) L

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને નીચે પૈકી કયું જોડકું સાચું છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

Answer Is: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને નીચે પૈકી ક્યા વ્યક્તિ પાસે લાલ રંગનો ફોન છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

Answer Is: (A) F

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને જો O પાસે સેમસંગ ફોન હોય, તો તેનો રંગ કયો હશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

Answer Is: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને આ પૈકી કોની પાસે નોકીયા ફોન છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

Answer Is: (C) M

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) આપેલા દરેક પ્રશ્નમાં, પાંચ શબ્દો આપવામાં આવ્યા છે, તે પૈકી ચાર શબ્દો એક રીતે સરખા છે, અને એક ભિન્ન છે. તમારે જુદો પડતો હોય એવો શબ્દ તમારા જવાબ તરીકે પસંદ કરવાનો છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

તારાપુર, કોટા, કલ્પક્કમ, પારાદીપ, નરોરા

Answer Is: (B) પારાદીપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) આપેલા દરેક પ્રશ્નમાં, પાંચ શબ્દો આપવામાં આવ્યા છે, તે પૈકી ચાર શબ્દો એક રીતે સરખા છે, અને એક ભિન્ન છે. તમારે જુદો પડતો હોય એવો શબ્દ તમારા જવાબ તરીકે પસંદ કરવાનો છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

મેગ્નેલિયમ, જર્મેનિયમ, ડ્યુરેલિયમ, કાંસુ, પિત્તળ

Answer Is: (A) જર્મેનિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) મે 1993 ની કઈ તારીખોમાં રવિવાર આવ્યો હશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) 2, 9, 16, 23, 30

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) વિધાનો:
બધા કવિઓ બુધ્ધિશાળી છે.
બધા ગાયકો બુધ્ધિશાળી છે.
(GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

તારણો :
(I.) બધા ગાયકો કવિઓ છે.
(II.) કેટલાક બુધ્ધિશાળી લોકો ગાયકો નથી.

Answer Is: (B) ફક્ત તારણ (II) અનુસરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) વિધાનો:
બધી પેન પેન્સિલ છે.
એકપણ પેન્સિલ વાનર નથી.
(GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

તારણ :
(I.) કોઈપણ પેન વાનર નથી.
(II.) કેટલીક પેન વાનર છે.(III.) બધા વાનર પેન છે.
(IV.) કેટલાક વાનર પેન છે.

Answer Is: (C) ફક્ત તારણ (I) અનુસરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) વિધાનો:
બધા કવિઓ બુધ્ધિશાળી છે.
બધા ગાયકો બુધ્ધિશાળી છે.
(GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

તારણો :
I. બધા ગાયકો કવિઓ છે.
II. કેટલાક બુધ્ધિશાળી લોકો ગાયકો નથી.

Answer Is: (C) ફક્ત તારણ II અનુસરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) વિધાનો:
બધી પેન પેન્સિલ છે.
એકપણ પેન્સિલ વાનર નથી.
(GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

તારણ :
I. કોઈપણ પેન વાનર નથી.
II. કેટલીક પેન વાનર છે.
III. બધા વાનર પેન છે.
IV. કેટલાક વાનર પેન છે.

Answer Is: (C) ફક્ત તારણ I અનુસરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) વિધાનો:
બધી બકરીઓ વાઘ છે.
બધા વાઘ સિંહ છે.
(GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

તારણોઃ
I. બધા વાઘ બકરીઓ છે.
II. બધા સિંહ વાઘ છે.
III. કોઈપણ બકરી સિંહ નથી.
IV. કોઈપણ સિંહ બકરી નથી.

Answer Is: (D) કોઈપણ તારણ અનુસરતું નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) P ના પુત્ર Q ના R સાથે લગ્ન થયા છે. R ની બહેન S ના લગ્ન ના ભાઈ T સાથે થયા છે. તો S એ P સાથે કયા સંબંધથી જોડાયેલ છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) પુત્રવધુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) કોઈ ચોક્કસ કોડમાં ‘GAME’ એ ‘HZND” તરીકે કોડેડ હોય, તો તે કોડમાં ‘RAVI' કઈ રીતે કોડ થાય ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) SZWH

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) જો A નો અર્થ +>', B નો અર્થ – C નો અર્થ ‘+' હોય, તો (9 C 5) A (6 C 6) ની કિંમત કેટલી થાય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) 168

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) પ્રત્યેક પ્રશ્ન સામે આપેલ અંકને નીચે આપેલ કોડનો ઉપયોગ કરી કોડેડ કરવાનો છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

અંક : 0 2 4 6 8 9 5 3 1 7
કોડ : L B A M K T R X U P
તો 9 5 2 4 8 1 0 2 7 માટેનો સાચો કોડ પસંદ કરો.

Answer Is: (D) TRBAKULBP

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) જો રબરને ડબો કહેવાય, ડબાને પેન્સીલ કહેવાય, પેન્સીલને સંચો કહેવાય, સંચાને બેગ કહેવાય, તો બાળક શેનાથી લખશે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) સંચો

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) એક ઘડીયાળ બપોરે શરૂ થઈ છે. 5 વાગીને 10 મિનિટના સમયે કલાક કાંટો ................ અંશનું ભ્રમણ કર્યું હશે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) 155° ડીગ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) જો PINK એ 1691411 તરીકે કોડ થતું હોય, તો RED એ .................. તરીકે કોડ થશે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) 1854

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) જેમ મેરેથોન (Marathon) રેસ (race) માટે છે તેમ Hibernation માટે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ઉંઘ (Sleep)

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય, તો તેજ મહિનાની 31મી એ કયો વાર હશે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) સોમવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) L = +, M = -, N = x, P = ÷ હોય, તો 5 N 5 P 5 L 5 M 5 = .......... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચે આપેલ પદાવલિમાં જે સંખ્યા 36' અને '72' ની અદલા બદલી કરવામાં આવે તો પદાવલિનું મૂલ્ય શોધો. (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

372 ÷ 3 × 36 ÷ 6 × 5 + 72 + 9

Answer Is: (A) 7485

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up