કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. ક્લાયમેટ ચેન્જના કારણે ચોમાસા પહેલા અને પછી, અરબ સાગરમાં ચક્રવાતની સંખ્યાઓ ઘણીજ વધી ગયેલ છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં દુનિયાના કુલ ચક્રવાતના, 50% ચક્રવાતો થાય છે.
1. ભાવમાં સતત વધારો થાય છે.
2. ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ઉત્પાદનના બધાજ સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ભાવ વધે છે.
ઉપરોક્ત પૈકી કયા વાક્યો યોગ્ય છે?
1. પસંદ કરેલ વિકલ્પ માટે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ 'વૈકલ્પિક ખર્ચ છે”.
2. નિયોજક કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં જે નાણાકીય ચૂકવણીઓ કરે છે તેને “નાણાકીય ખર્ચ” કહે છે.
1. જ્યારે અંદાજપત્રમાં અંદાજીત ખર્ચા કરતા અંદાજીત આવક વધારે હોય, તેવા અંદાજપત્રને ખાધવાળુ અંદાજપત્ર કહે છે.
2. જ્યારે અંદાજપત્રમાં અંદાજીત ખર્ચા કરતા અંદાજીત આવક ઓછી હોય ત્યારે તેને પુંરાતવાળુ અંદાજપત્ર કહે છે.
1. બીજી પંચવર્ષિય યોજનામાં, શરણાર્થીઓનું પુનર્વસન, ઝડપી કૃષિ વિકાસ જેથી ખાદ્ય આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય અને ફુગાવા પર નિયંત્રણ લાવવું એ મુખ્ય હેતુઓ હતા.
2. પાંચમી પંચવર્ષિય યોજનામાં, ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ મુખ્ય લક્ષ્યાંકો હતા.
1. પ્રાચીન ભારતમાં (Ancient India) ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયેલ હતો અને ભારતમાં સુવર્ણકાળના લક્ષણો જોવા મળતા હતા.
2. બ્રિટિશ શાસન દરમ્યાન ઉદ્યોગનીતિ, હસ્તકલા કારીગરોનું શોષણ, ખેતી, મૂડી રોકાણ જેવી બાબતો બ્રિટિશ તરફી અને ભારત વિરોધી રાખવામાં આવેલ હતી.
1. શૂન્ય - ઝીરો પોલ્યુશન મોબીલીટી ઝુંબેશ શહેરમાં ઈલેક્ટ્રીક વેહીકલનો ઉપયોગ વધે તે માટે શરૂ કરવામાં આવેલ છે. (Shoonya Mission)
2. નીતિ આયોગ દ્વારા IIT's વાહન ઉત્પાદક કંપનીઓ અને અન્યનો સહયોગ લઈને હવાની ગુણવત્તા સુધારવાનો આશય છે.
સને 2023-24 ના વર્ષમાં, વર્તમાન કિંમતોને ધ્યાને લેતા, ગ્રોસ વેલ્યુ એડીશનમાં અલગ અલગ ક્ષેત્રોનો હિસ્સો નીચે મુજબ છે.
1. સેવા ક્ષેત્ર -54.86% (લગભગ)
2. ઉદ્યોગ ક્ષેત્ર - 27.55% (લગભગ)
3. કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર 17.59%
1. ભારત સરકારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી (MSCS) એક્ટ હેઠળ “નેશનલ કો-ઓપરેટીવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL)”ની સ્થાપના કરેલ છે.
2. નાફેડ - નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઈન્ડીયા - આ એકમનું એકમાત્ર શેરહોલ્ડર છે.
1. દરેક રાજ્યમાં MSP અલગ અલગ હોય છે.
2. વ્યાજબી ભાવની દુકાનો (FPS) ના નેટવર્ક દ્વારા લક્ષ્ય જૂથોના ગ્રાહકોને અનાજ વિતરણની જવાબદારી સંબંધીત રાજ્યની રહે છે.
1. વિદેશ વેપાર નીતિ-2023 નો મુખ્ય હેતુ રી-એન્જીનીયરીંગ (Re-engineering) અને ઑટોમેશનની મદદથી નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા કરવાનો છે.
2. નીતિનો મુખ્ય અભિગમ 4 આધાર સ્તંભ ઉપર આધારીત છે.
1. ભારતમાં પ્રાકૃતિક નકશાઓ બનાવવા માટે કુલ નવ (9) પ્રકારો છે.
2. નકશાના મુખ્ય ત્રણ અંગો હોય છે.
1. ભારતને લગભગ 7516 કિ.મી. લાંબો દરીયા કિનારો મળેલ છે.
2. 2011 ની વસ્તી ગણત્રી પ્રમાણે ભારતની 1-3-2011 ની વસ્તી લગભગ 121 કરોડની હતી.
3. ઉત્તર પ્રદેશ સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય છે.
4. ભારતની વસ્તીની ગીચતા 382 દર ચોરસ કિ.મી. ની છે.
1. નિઃશસ્ત્રીકરણ
2. વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ
3. યુનોમાં વિશ્વાસ
4. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો વિરોધ
5. એશિયા અને આફ્રિકાના દેશો સાથે સહકાર
6. બિનજોડાણની નીતિ
1. આર્થિક ઉદારીકરણના પરિણામે ભારતમાં આવકની અસમાનતામાં વધારો થયો છે.
2. આર્થિક ઉદારીકરણના પરિણામે ભારતમાં ગરીબી નાબૂદ થઈ છે.
3. ભારતમાં 1991 થી શરૂ કરાયેલા આર્થિક સુધારના ભાગરૂપે વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે.
1. શ્રી આઈ. જી. પટેલ
2. શ્રી બિમલ જાલાન
3. શ્રી સી. રંગરાજન
1. ઈસ્યુના બેન્કર, પેટા દલાલ
2. મર્ચન્ટ બેન્કર, શેર દલાલ
3. અંડરરાઈટર, રોકાણ સલાહકારો
4. વિદેશી સંસ્થાકીય રોકાણકારો
ઉપરનામાંથી શું સાચું છે?
1. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો
2. રાજ્યો
3. કેન્દ્ર સરકાર અને પંચાયતો
4. કેન્દ્ર સરકાર અને પાલિકાઓ
ઉપરનામાંથી શું સાચું છે?
1. ઓપરેટિંગ રેશિયો શબ્દ રેલ્વે સાથે સંકળાયેલ છે, જ્યારે ઓપરેટિંગ રેશિયો 100% વધારે છે, ત્યાર તે સારી નિશાની ગણાય છે.
2. નાણાકીય વર્ષ 2022-23ના વર્ષમાં ઓપરેટીંગ રેશિયો 98.14 નો રહેલ હતો જે સુધારેલ અંદાજ કરતા મર્યાદામાં હતો.
1. GDP ખર્ચ અથવા માંગને ધ્યાને લઈને અર્થતંત્રનું મૂલ્યાંકન કરે છે.
2. GVA એ પૂરવઠા બાજુથી અર્થતંત્રનું મૂલ્યાંકન કરે છે.
3. GVAમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના મૂલ્ય વૃધ્ધિને ધ્યાને લેવાય છે.
Comments (0)