રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC ગણિત

3) જો બે રેખાઓ એકબીજાને છેદે છે તો ઊભી રીતે વિરુદ્ધ ખૂણાઓ છે (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) હંમેશા સમાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) APના 4થા અને 9મા પદો અનુક્રમે 18 અને 68 છે. AP ની પ્રથમ 10 કિંમતોનો સરવાળો છે. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (B) ‘330

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) જો X : 12 - 33: 22, તોx ની કિંમત શોધો (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (B) 18

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) 25 વર્ષ પહેલા વિક્રમ 21 વર્ષનો હતો. આજે તેની ઉંમર કેટલી છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (C) 46 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) 5 ના સતત ત્રણ ગુણાંકનો સરવાળો 45 છે. ત્રણ ગુણાંકમાં સૌથી નાનો કયો છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (A) 10

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) એક વસ્તુ રૂા. 240 માં વેચતા 20% ખોટ જાય છે તો 20% નફો મેળવવા આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) રૂ. 360

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) એક રકમનું 5% લેખે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂા. 420 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલા રૂા. નું હશે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) રૂ. 8400

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) 10 મીટર લાંબા, 8 મીટર પહોળા ધાબામાં 6 સે.મી. વરસાદનું પાણી ભરાય છે. આ સંજોગોમાં ધાબામાં કેટલું પાણી ભરાયેલ હશે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) 4,800 લિટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) પાંચ મીટર લંબાઈ વાળા ચોરસ કાપડમાંથી 25 સે.મી.ના કેટલા ચોરસ નેપકીન બનાવી શકાય? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (C) 400

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) ખાલી જગ્યા પૂરો. (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1000, 729, 512, 343, ………..

Answer Is: (A) 216

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) સંખ્યા A ના 20% નું મૂલ્ય, B બરાબર થાય છે, આ સંજોગોમાં B ના 20% નું મૂલ્ય A ના કેટલા ટકા (%) થશે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

Answer Is: (B) A નાં 4%

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) બે સંખ્યાઓ ત્રીજા નંબર કરતાં 25% અને 50% વધુ છે. પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર શું હશે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (D) 0.2125

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) 6840 ÷ 18 * 16 + 540 =………..? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (B) 6620

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) 4 વર્ષમાં રૂપિયા 675 ની રકમ સાદા વ્યાજે રૂપિયા 837 થાય છે. જો વ્યાજ દરમાં 2% ઘટાડો થાય છે, તો રકમ………. થશે. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)

Answer Is: (C) રૂપિયા 783

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) A B અને C નો ભાઈ છે. D C ની માતા છે. E A ના પિતા છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું હોઈ શકે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (D) B Eનો દીકરો છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) બે સંખ્યાઓનો ગુણોત્તર 5:9 છે. દરેક સંખ્યામાં 7 ઉમેરતાં, ગુણોત્તર 3:5 થાય છે. મૂળ સંખ્યાઓ શોધો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (C) 35 અને 63

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) જો a b ના વ્યસ્ત પ્રમાણમાં છે, અને b c ના વ્યસ્ત પ્રમાણમાં છે, તો નીચે આપેલ વિધાનમાંથી કયું વિધા સાચું બને? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) ac ના સમ પ્રમાણમાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up