ચર્ચા
1) ત્રણ ઘંટડીઓ a, b અને c અનુક્રમે દર 20 મિનિટે, 30 મિનિટે અને 40 મિનિટે વાગે છે. જો ઘંટડી a, b અને c ત્રણેય બપોરે 2 વાગ્યે એકી સાથે વાગે છે. તો તે જ દિવસે બપોરે 2 વાગ્યા પછી કેટલી વખત ત્રણેય ઘંટડી એકી સાથે વાગશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)