ચર્ચા
1) 16 કિ.મી./પ્રતિ કલાકની ઝડપે સાઈકલ ચલાવનાર એક વ્યક્તિ પોતાના ઘરથી 8 મિનિટ મોડી કોલેજ પહોંચે છે. જો તેણે 24 કિ.મી / પ્રતિ કલાકની ઝડપે સાઈકલ ચલાવી હોત તો તે 8 મિનિટ વહેલા કોલેજ પહોંચી ગયો હોત. ઘર અને કોલેજ વચ્ચેનું અંતર કિ.મી. માં શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)