રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC ગણિત

52) એક જેકેટની પડતર કિંમત અને વેચાણ કિંમત 32:39 ના ગુણોત્તરમાં છે. ટકાવારીમાં નફો શોધો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) 0.21875

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) પહેલી સિત્તેર બેકી સંખ્યાઓનો મધ્યસ્થ શોધો. (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (B) 71

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) જો (a ના a%) + (b ના b%) = (ab ના 2%) તો 2a ના કેટલા ટકા બરાબર 5b થાય? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (C) 2.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) એક સમતોલ પાસાની સપાટી પર 1 થી 6 સુધીના અંક અંકિત કરેલા છે. જો અંક 1 અંક 2, 3 અને 5 બાજુમાં અંકિત કરેલા છે હોય તો નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન ખરેખર સાચું હોઈ શકે? . (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) અંક 4 અંક 6 ની બાજુની સપાટી પર અંકિત થયેલ હોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) નીચે આપેલ જોડકામાંથી કયું જોડકું બંધબેસતું નથી? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (C) ક્ષેત્રફળ – મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) એક વર્ગ કસોટીમાં, A એ B કરતાં 25% ગુણ વધારે મેળવ્યા. B એ C કરતાં 50% ગુણ ઓછા મેળવ્યા. નીચે આપેલ વિધાનમાંથી A અને C માટે કયું વિધાન સાચું છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) C એ A કરતાં 60% ગુણ વધારે મેળવ્યા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) 46 = 62, 23 = 52, તો 61 = (?) (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) 42

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) જો ચક્રવૃધ્ધિ વ્યાજ સોળ પૂર્ણાક બે ત્રતીયાંશ નાં વાર્ષિક દરથી 3 વર્ષના અંતે રૂા. 1715 મળે તો મુદ્દલ રકમ શોધો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (A) રૂ. 1080/-

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) ચાર વર્ષ પહેલા સુનિલ, અનીલ, વિમલ અને અનમોલની ઉંમરનો સરવાળો 64 વર્ષ હતો. આજથી આઠ વર્ષ બાદ તેઓની ઉંમરનો સરવાળો કેટલો થાય ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) 112 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) જો a:b = 6:7 અને a:c = 3:4. તો c:b = (?) (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (A) 8:7

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) પહેલી છ પૂર્ણ ઘન સંખ્યાઓનો મધ્યસ્થ શોધો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) 45.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) નીચે આપેલ શ્રેણીમાં વિસ્તાર અને બહુલક શોધો. (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

16, 15, 28, 32, 15, 17, 24, 28, 32, 28

Answer Is: (A) 17 અને 28

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા 9 થી વિભાજ્ય છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) 23544

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) એક ગંજીફાના પત્તામાં મુખાકૃતિ દર્શાવતા પત્તાની સંખ્યા કેટલી હોય? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) 12

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) પહેલી સાત વિભાજ્ય સંખ્યાઓનો મધ્યક અને મધ્યસ્થ શોધો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) 9,9

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) જો સમાંતર શ્રેણીમાં ચોથું અને અગિયારમું પદ અનુક્રમે 10 અને −11 હોય, તો તે શ્રેણીનું કેટલામું પદ 1 હોય? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) 7મું

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ કોઈ પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) ‘7/4

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ (median) શોધો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) 15.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) 6' 7" બરાબર કેટલા ઈંચ થાય? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) 79

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) નિમ્નલિખિત સમીકરણમાં યોગ્ય નિશાનીઓ મૂકો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

24 …….3…….9…….3……. 70 = 5

Answer Is: (A) ÷, X, +, -

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) એકથી સો સુધીની બેકી સંખ્યાઓ લખતી વખતે અંક '8' (આઠ) કેટલી વખત આવે ? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) 15

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up