ચર્ચા
1) A, b અને c વચ્ચે રૂા. 58 ની રકમ એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી a ને b કરતાં રૂા. 8 વધારે મળે અને b ને c કરતાં રૂા. 10 વધારે મળે. તો a, b અને c વચ્ચેની વહેંચણીનો ગુણોત્તર શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)