ચર્ચા
1) X, y, z અને w ચાર સુટકેસ છે. x નું વજન y કરતાં 6 kg વધારે છે. y નું વજન z કરતાં 3 kg વધારે છે. z નું વજન w કરતાં 4 kg ઓછું છે. સૌથી વધારે વજન અને સૌથી ઓછું વજન ધરાવતી સુટકેસના વજનનો તફાવત શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)