ચર્ચા
1) એક રિયાલીટી શોમાં બે ગાયકો વચ્ચેની હરિફાઈમાં એક ગાયકને કુલ માન્ય મતના 43% મત મળે છે. કુલ મતના 17% મત અમાન્ય છે. જો કુલ મતની સંખ્યા 50,000 હોય તો બીજા ગાયકની તરફેણમાં કેટલા માન્ય મત હોઈ શકે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)