રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC ગણિત

157) આપેલ શ્રેણીમાં ખુટતું પદ શોધો. (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

P-1,…………………… , R-27, S-256, T-3125

Answer Is: (D) Q-4

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) પહેલી 80 બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (A) 6480

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) એક સંખ્યાને 84 વડે ભાગવાથી 28 શેષ મળે છે. જો તે જ સંખ્યાને 14 અને 21 વડે ભાગવામાં આવે તો અનુક્રમે કેટલી શેષ મળે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (A) ‘0 અને 7

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) આપેલ શૃંખલામાં કઈ સંખ્યા ખોટી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

0, 1, 7, 19, 36, 61, 91

Answer Is: (B) 36

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) આપેલ શૃંખલા પૂર્ણ કરો. (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

8, 16, 48, 192, …………

Answer Is: (C) 960

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) જો કોઈ વસ્તુની પડતર કિંમત તેની વેચાણ કિંમતના 80% હોય તો નફો ટકાવારીમાં શોધો? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (B) 0.25

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) જો શ્રેણી 12, 15, 7, 17, 9 અને x નો મધ્યસ્થ 13 હોય તો x ની કિંમત શોધો? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) 14

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) ટોપલીમાં સફરજનની સંખ્યા દર મિનિટે બમણી થાય છે. જો ટોપલી એક કલાકમાં સફરજનથી ભરેલી હોય, તો ટોપલી ક્યારે અડધી ભરેલી હતી? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (D) 59 મિનિટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) છ અંકોની સૌથી મોટી વર્ગ સંખ્યા શું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (C) ‘998001

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) 2359 ની નજીકની સંપૂર્ણ વર્ગ સંખ્યા શું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (D) 2401

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) લંબચોરસ ટબનો કર્ણ 25 ફૂટ છે. જો ટૂંકી બાજુ 15 ફૂટ હોય, તો ટબનો વિસ્તાર શોધો. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (B) 300 ચોરસ ફૂટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) AP 25, 20, 15, ..... નો કયો પદ પ્રથમ ઋણ શબ્દ છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (C) 7 મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) જો મુદ્દલ રૂ. 5000/- 8 વર્ષમાં રૂ. 10000/- બને છે. તો બેંકમાં સાદા વ્યાજનો દર શું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (A) ‘12.5%

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) બે ઘરની કિંમતનો ગુણોત્તર 16 : 23 છે. બે વર્ષ પછી જ્યારે પહેલા ઘરની કિંમત 10% જેટલી વધે છે અને બીજાની કિંમત રૂા. 477 વધે, તો નવી કિંમતનો ગુણોત્તર 11 : 20 થાય છે. તો તે બે ઘરની મૂળ કિંમતો કેટલી હશે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) રૂા. 848 અને રૂા. 1219

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) P, Q, R ના પગાર 2: 3 : 5 ના ગુણોત્તરમાં છે. જો તેમના પગારમાં અનુક્રમે 15%, 10% અને 20% ઈજાફો મંજૂર થાય, તો તેમના પગારનો નવો ગુણોત્તર કેટલો થશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) ‘23:33:60

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) ત્રણ વ્યક્તિઓ P,Q અને R એ એક કાર રૂા.520માં ભાડે લીધી અને અનુક્રમે 7, 8 અને 11 કલાક તેનો ઉપયોગ કર્યો. તો ભાડા તરીકે Q એ કેટલા ચૂકવ્યા હશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) રૂા. 160

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) એક 15 સેમીનો રંગીન સમઘન 3 સેમીના નાના સમઘનોમાં કાપવામાં આવે તો, જેની એક જ સપાટી રંગીન હોય તેવા કેટલા સમઘન બનશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 54

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) 1863, 1461 અને 1266 નો ગુ.સા.અ. કેટલો થશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) બે મિત્રો P અને Q ને 18 દિવસમાં એક કામ કરવા રોકવામાં આવે છે. જો P એ Q કરતાં બમણો કાર્યક્ષમ હોય, તો Q એકલો તે કામ કેટલા દિવસમાં કરશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 54 દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) રેલ્વે ટ્રેક પાસે ઉભેલ એક વ્યક્તિ એક ટ્રેનને પોતાને 80 સેકન્ડમાં પસાર કરતી જુએ છે, પરંતુ 180 મીટર લાંબા પુલને પસાર કરતાં તે જ ટ્રેનને 200 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી હશે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up