રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC ગણિત

102) સંખ્યા 70473 માં અંક 7 ની સ્થાન કિંમતોનો તફાવત શોધો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) 69930

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) 5 ના સળંગ ત્રણ ગુણાંકનો સરવાળો 285 છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (B) 100

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) અબ્દુલ પાસે 6 કિલો, 5 કિલો અને 2 કિલો વજનના 3 પથ્થરો છે. નીચેનામાંથી કઈ વસ્તુનું વજન આ 3 પત્થરોનો ઉપયોગ કરીને માપી શકાતું નથી? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (D) 10 કિગ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) 130 અંશના પૂરક કોણનો કોટિકોણ શું છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) 40

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) A.P નું 6ટ્ઠુ અને 17મું પદ અનુક્રમે 19 અને 41 છે, 40મી પદ શોધો? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) 87

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) X અને 30 નું ત્રીજું પ્રમાણ શોધો, જ્યારે 45 : 12 :: 75: X ............... (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (A) 45

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) મુદ્દલ અને વ્યાજની રકમ કેટલી હશે જો રૂ. 860 નું 2 વર્ષ માટે 2 પૈસા પ્રતિ મહિને રોકાણ કરવામાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) રૂ. 1272.80

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) કયો સહસંબંધ સૌથી મજબૂત સંબંધ દર્શાવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (B) ‘-0.98

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) 60 કિમી/કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલો 9 સેકંડમા પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (D) 150 મીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) જો બે સંખ્યાઓનાં લ.સા.અ. અને ગુ.સા.અ. સમાન હોય, તો તે સંખ્યાઓઃ (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) સરખી હોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચે આપેલ સમીકરણ ખોટું છે. કયા બે ચિહ્નો અદલ બદલ કરવાથી સમીકરણ સાચું બનશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

16 × 4 - 10 + 212 ÷ 18

Answer Is: (A) (÷) અને (x)

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) પાંચ ફળોના રસ – કેરી, નારંગી, સફરજન, જામફળ અને લીચી પાંચ બરણીઓમાં, ડાબે થી જમણે, એક હરોળમાં, નીચે જણાવ્યા અનુસાર રાખવામાં આવ્યા છેઃ (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. કોઈપણ છેડા ઉપર જામફળ નથી.
2. કેરી અને લીચી વચ્ચે એક ફળની બરણી છે.
3. સફરજન નારંગીની ડાબે તરફ છે.
4. ડાબેથી બીજી બરણીમાં લીચી છે.
હરોળની બરાબર મધ્યમાં કયા ફળના રસની બરણી છે?

Answer Is: (C) જામફળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) પ્રથમ પાંચ પૂર્ણવર્ગ સંખ્યાઓની સરેરાશ શોધો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) 11

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) કયો ગણ “પાયથાગોરસ ત્રિપુટી' દર્શાવતો નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) 12, 13, 25

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) એક સમાંતર શ્રેણીમાં 17મું પદ 28 છે અને 28મું પદ 17 છે. 45મું પદ શોધો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) સંખ્યાઓ 1 થી 20 માં થી કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે તો આ સંખ્યા અવિભાજ્ય હોવાની સંભાવના કેટલી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) 0.4

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) જો a : b = 2 : 3 અને b : c = 4 : 5 હોય તો a : b : c શોધો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) 0.34184027777778

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) એક વસ્તુને રૂા. 2400 માં વેચવાથી 20% ની ખોટ જાય છે. જો તે વસ્તુને રૂા. 3600 માં વેચવામાં આવે તો આ સોદાથી થયેલ નફો કે ખોટ કેટલો હશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) 20% નફો

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) રૂા. 16000 ની રકમ, પ્રતિવર્ષ 20% ના સાદા વ્યાજ દરે, કેટલા વર્ષમાં બમણી થાય? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) સંખ્યાઓ 5, 4, 8, 16, 10 અને 7 નો મધ્યસ્થ શોધો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) 7.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up