ચર્ચા
1) બે વર્ગખંડ a અને b છે. જો ખંડ a માં થી 5 વિદ્યાર્થીઓને ખંડ b માં મોકલવામાં આવે તો બંને ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન થાય. જો ખંડ b માં થી 10 વિદ્યાર્થીઓને ખંડ a માં મોકલવામાં આવે તો ખંડ a માં ખંડ b કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થાય. તો ખંડ a માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)