રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC ગણિત

202) હાલમાં, M અને N ની ઉંમરનો ગુણોત્તર 4 : 3 છે. 6 વર્ષ પછી, M ની ઉંમર 26 વર્ષ થશે. તો N ની હાલની ઉંમર કેટલું હશે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) 15 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) પ્રથમ 5 સતત આવતી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગની સરેરાશ કેટલી થશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) 11

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) એક શંકુની ઉંચાઈ 12 સેમી અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી છે, તો તે શંકુનું ઘનફળ કેટલું થશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) 154 ઘન સેમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) જેને 3 વડે ભાગવાથી “2” શેષ વધે તેવી તમામ 3 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (A) 164850

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) 56 નાં 140% + 140 નાં 56% = ........................... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) 156.6

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) કેટલા વ્યક્તિઓની દૈનિક આવક રૂા. 250 કે તેથી વધુ અને રૂા. 350 થી ઓછી છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) 14

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) દૈનિક આવક રૂા. 250 કે તેથી વધુ ધરાવતી કુલ વ્યક્તિઓની સંખ્યા ........... પ્રતિશત છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) 0.48

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) જો સોનાના દાગીના 50% શુદ્ધ હોય, તો તેનો અર્થ એ કે તે ................ ના છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) 12 કેરેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) – 10 થી 9 સુધીની બધી પૂર્ણાંક સંખ્યાનો મધ્યક …………….. (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (C) ‘0.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) એક સાયકલિસ્ટ 21.6 કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવી એક ચોરસ બગીચાને ફરતો આંટો 1 મિનિટ 20 સે.માં ફરે છે. તે બગીચાનું ક્ષેત્રફળ શોધો. (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (C) 14400 ચો.મી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) 6, 8, 9, -7, -5, 9, 8 અને 5 મધ્યસ્થ શોધો. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (A) 0

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) 30 મિનિટના દરેક ટીવી ધારાવાહિક દરમિયાન વિજ્ઞાપન માટેના બે અંતરાલ 1 મિનિટ 20 સેકન્ડના હોય છે. બે અનુક્રમિક ધારાવાહિક વચ્ચે આ અંતરાલ 4 મિનિટનો હોય છે. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

પ્રશ્ન : 2 કલાકમાં કેટલા સમયગાળા માટે ધારાવાહિકનું પ્રસારણ થતું હશે?

Answer Is: (B) 97 મિનિટ 20 સેકન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) 30 મિનિટના દરેક ટીવી ધારાવાહિક દરમિયાન વિજ્ઞાપન માટેના બે અંતરાલ 1 મિનિટ 20 સેકન્ડના હોય છે. બે અનુક્રમિક ધારાવાહિક વચ્ચે આ અંતરાલ 4 મિનિટનો હોય છે. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

પ્રશ્નઃ જો વિજ્ઞાપનના ખર્ચનો દર રૂા. 6000/- મિનિટ હોય, તો 2 કલાકમાં કુલ વિજ્ઞાપનનો ખર્ચ કેટલો થશે ?

Answer Is: (A) ३८. 1,36,000/-

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) એક પરીક્ષામાં ઉમેદવાર A 76 ગુણ મેળવી 5% ના તફાવતથી અનુત્તીર્ણ રહે છે. જો ઉત્તીર્ણ થવા માટેની ટકાવારી 43% હોય તો, (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

પ્રશ્નઃ ઉપરોક્ત વિગતો મુજબ પરીક્ષામાં કુલ ગુણ કેટલા હોય?

Answer Is: (C) 200

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) એક પરીક્ષામાં ઉમેદવાર A 76 ગુણ મેળવી 5% ના તફાવતથી અનુત્તીર્ણ રહે છે. જો ઉત્તીર્ણ થવા માટેની ટકાવારી 43% હોય તો, (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

પ્રશ્ન: જો બીજા ઉમેદવાર B ઉત્તીર્ણ થવાની ટકાવારીથી 7% વધુ ગુણ મેળવે છે તો તેણે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે ?

Answer Is: (B) 100

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (B) ધન

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) એક પ્રાકૃતિક સંખ્યાનો ઘન તે સંખ્યાના 64 ગણો છે. તે પ્રાકૃતિક સંખ્યાનું ઘનમૂળ શોધો. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (B) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up