ચર્ચા
1) 30 મિનિટના દરેક ટીવી ધારાવાહિક દરમિયાન વિજ્ઞાપન માટેના બે અંતરાલ 1 મિનિટ 20 સેકન્ડના હોય છે. બે અનુક્રમિક ધારાવાહિક વચ્ચે આ અંતરાલ 4 મિનિટનો હોય છે.
પ્રશ્ન : 2 કલાકમાં કેટલા સમયગાળા માટે ધારાવાહિકનું પ્રસારણ થતું હશે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)