ચર્ચા
1) 12 મી x 10 મી નો વિસ્તાર ધરાવતા જમીનના ટુકડા ફરતે વાડ કરવાની છે તેમજ તેની અંદર દરેક બાજુથી 1 મી છોડીને વચ્ચેના વિસ્તારમાં ઘાસ ઉગાડવાનું છે. જો ઘાસ ઉગાડવાનો ખર્ચ રૂા. 500/- ચો.મી. હોય અને વાડ કરવાનો ખર્ચ રૂા. 80/-મી. હોય, તો કુલ ખર્ચ કેટલો થશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)