ચર્ચા
1) એક મકાનનું ભાડું રૂા. 20,000 છે જેમાં જાળવણી ખર્ચ રૂા. 2,200/- પ્રતિ માસનો સમાવેશ થતો નથી. જો દર વર્ષે ભાડામાં 8% નો વધારો કરવામાં આવે અને જાળવણી ખર્ચમાં દર 9 મહિને રૂા. 150 નો વધારો કરવામાં આવે તો અઢી વર્ષ પછી કુલ કેટલી રકમ ભાડા પેટે જાળવણી ખર્ચ સાથે આપવાની થાય?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)