ચર્ચા
1) તીર્થે રૂા.45,000/-ની રકમ 5% ના સાદા વાર્ષિક વ્યાજ દરે બે વર્ષ માટે ઉછીની લીધી તેમાંથી તેણે ચિરાગને રૂા. 20,000/- 4% ના સાદા વાર્ષિક વ્યાજ દરે અને બાકીની રકમ અતીતને 7% ના સાદા વાર્ષિક વ્યાજ દરે બે વર્ષ માટે ઉછીના આપ્યા. આ લેવડ-દેવડના વ્યવહારમાં તીર્થને થયેલ નફો અથવા ખોટ શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)