ચર્ચા
1) સ્મિતાએ એક ચોક્કસ રકમ સાદા વ્યાજ પર પહેલાં બે વર્ષ માટે વાર્ષિક 6% ના વ્યાજ દરે ત્યાર બાદ 4 વર્ષ માટે વાર્ષિક 9% ના વ્યાજ દરે અને આ 6 વર્ષના સમય ગાળા બાદના સમયમાં વાર્ષિક 12% વ્યાજના દરે ઉછીના લીધા. જો સાત વર્ષના અંતે તેણે કુલ રૂા. 9600/- વ્યાજ પેટે ચૂકવ્યા હોય તો તેણે કેટલી રકમ ઉધાર લીધી હશે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)