ચર્ચા
1) વસ્તુ x ની કિંમત દર વર્ષે 50 રૂપિયા જેટલી વધે છે, જ્યારે વસ્તુ y ની કિંમત દર વર્ષે 30 રૂપિયા જેટલી વધે છે. એક વર્ષે વસ્તુ x ની કિંમત 200 રૂપિયા અને વસ્તુ y ની કિંમત 350 રૂપિયા છે. કેટલા વર્ષ પછી વસ્તુ x ની કિંમત વસ્તુ y ની કિંમત કરતાં 50 રૂપિયા વધારે થશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)