ચર્ચા
1) એક કોથળીમાં રૂા. 1, રૂા. 2 અને રૂા. 5 ના સિક્કાઓ 5:4:2 ના ગુણોત્તરમાં છે, જેની કુલ રકમ રૂા. 230 થાય છે. કોથળીમાં રૂા. 2 ના સિક્કાની સંખ્યા શોધો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)