GPSC અર્થતંત્ર

151) નીચેનામાંથી કઈ કંપનીઓ સામાન્ય વીમા ક્ષેત્રે કાર્ય કરે છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, કોલકત્તા
2. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ચેન્નાઈ
3. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, નવી દિલ્હી
4. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, મુંબઈ

Answer Is: (C) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) વિદેશી વેપાર નીતિ (FTP)2023ના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. આ નીતિ નિકાસકારો સાથેના વિશ્વાસ અને ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે અને તેનો હેતુ નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા માટે પ્રક્રિયા રિ-એન્જિનિયરીંગ અને ઓટોમેશનનો છે.
2. આ નીતિનો મુખ્ય અભિગમ ચાર સ્તંભો પર આધારિત છે.
3. હાલના 39 નગરો ઉપરાંત ફરીદાબાદ, મિર્ઝાપુર, મુરાદાબાદ અને વારાણસી નગરોને ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?

Answer Is: (C) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) નિકાસ ઉત્કૃષ્ટતા શહેર (Towns of export excellence) ના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ 750 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની વસ્તુઓના ઉત્પાદન કરનાર શહેરને વિકાસ ઉત્કૃષ્ટતા શહેર તરીકે માન્યતા આપી શકાય છે.
2. જોકે, હસ્તકલા, હસ્તશિલ્પ, ખેતી અને મત્સ્ય પાલન જેવા હેતુમાં વિકાસ ઉત્કૃષ્ટતા શહેરમાં સમાવેશ માટે લઘુત્તમ સીમા 150 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

Answer Is: (C) બંને વિધાનો સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) ભારતમાં કેન્દ્રીય બેંકીંગ કામગીરીઓ .............. દ્વારા કરવામાં આવે છે. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

1. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
3. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા
4. પંજાબ નેશનલ બેંક

Answer Is: (B) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) ગીલ્ટ-એજ્ડ માર્કેટ (Gilt-edged market) ને અર્થ (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) સરકારી જામીનગીરીઓનું માર્કેટ (market of government securities)

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) ભારત ............... માં સિક્કાની દશાંશ પદ્ધતિમાં પરિવર્તિત થઈ ગયું. (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) એપ્રીલ 1957

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) બિગ ડેટા વિશ્લેષણ, નીચેના સિવાય શું કરે છે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) ડેટા ફેલાવે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. યુ.એન. ચાર્ટર હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જવાબદારી સુરક્ષા પરિષદની છે.
2. પરિષદમાં 5 કાયમી અને 10 અસ્થાઈ સભ્યો હોય છે.
3. યુ.એન.ના બધાજ સભ્યો માટે કાઉન્સિલના નિર્ણયનું પાલન કરવું ફરજીયાત છે.

Answer Is: (A) 1, 2 અને 3 બધાજ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ એ કેન્દ્ર પુરસ્કૃત કાર્યક્રમ છે.
2. આ યોજના ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં લાગુ પડે છે.
3. કુલ મંજુર થયેલ અનુદાનમાંથી 10% રકમ સલામતી માટે અને 90% રકમ અન્ય વિકાસ કામો માટે વાપરવામાં આવે છે.

Answer Is: (D) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ખેતીની ઉત્પાદકતા ઘણીજ ઓછી હતી અને મુડી રોકાણ વધુ હોય અને ઉત્પાદકતા વધારે હોય તેવા નહીવત ઉદ્યોગો હતા.
2. બ્રીટીશરોની પૉલીસીઓને કારણે ભારતમાંથી વધારે પ્રમાણમાં કાચો માલ નિકાસ થતો હતો અને તે તૈયાર માલમાં રૂપાંતરીત થઈને પરત ભારતમાં આવતો હતો.

Answer Is: (C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. આઝાદી બાદ “સામ્યવાદી” પદ્ધતી માટે વિચારસરણી કરવામાં આવેલ હતી.
2. પ્રથમ ઔદ્યોગિક નીતિ Indus trial policy - 1948 શરૂ કરવામાં આવેલ હતી.
3. સને 1950માં આયોજન પંચની સ્થાપના કરવામાં આવેલ હતી.

Answer Is: (B) 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) પંચ વાર્ષિક યોજના અંગેના વાક્યોની મુલવણી કરો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. પ્રથમ પંચવાર્ષિક યોજના – કૃષિ વિકાસ અને ફુગાવા પર અંકુશ
2. પાંચમી પંચવાર્ષિક યોજના – ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી.
3. 11મી પંચવાર્ષિક યોજના-ઝડપી અને સર્વ સમાવેશક વૃદ્ધિ

Answer Is: (A) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચના (નોટીફીકેશન)થી થયેલ હતી.
2. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના રોજ કરવામાં આવેલ છે.
3. નીતિ આયોગના અધ્યક્ષ તરીખે ભારતના માન. વડા પ્રધાન કાર્યવંત છે.

Answer Is: (C) 1 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. નેશનલ એગ્રીકલચર ઈન્ફ્રા ફાયનાન્સીંગ ફેસોલીટી (National Agriculture Infra Financing Facility) એ કેન્દ્ર સરકારની યોજના છે.
2. આ યોજના 2032-33 સુધી કાર્યવંત છે.
3. આ યોજનામાં ધિરામ દર પર મર્યાદા મુકવામાં આવી છે. જેથી વ્યાજ સહાયનો લાભ ખેડુત સુધી પહોંચી શકે.

Answer Is: (D) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ એ રાજ્ય સરકારની યોજના છે.
2. યોજના તળે રૂા. 6000 વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે.
3. આ રકમ લાભાર્થીના ખાતામાં બારોબાર જમા થાય છે.

Answer Is: (C) 1 અને 2 યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ડીપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સીયલ સર્વીસીસ (DFS) એ દેશની બેંકોના વિકાસ, નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે.
2. દેશમાં મુખ્યત્વે શેડયુલ કમર્શીયલ બેન્ક અને સહકારી બેંકો કાર્યવંત છે.
3. બંકોના નિયંત્રણ માટે RBI અને બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અમલમાં છે.

Answer Is: (A) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એક્ટ 1989 હેઠળ સ્થાપવામાં આવેલ (IRDA) વૈધાનિક સંસ્થા છે.
2. IRDA એક્ટ 1989 અને IRDA ઈન્સ્યોરન્સ એક્ટ 1935 એ ઈન્સ્યોરન્સ સેક્ટરને સંચાલિત કરતા મુખ્ય કાયદાઓ છે.

Answer Is: (D) 1 અને 2 બંને યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. વિદેશ વેપારમાં લેણદેણની તુલા ગણવા માટે ચાલુ ખાતુ અને મૂડી ખાતું હોય છે.
2. હુડીયામણનો દર વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા દેશની આર્થિક વિકાસનો દર જેવી બાબતો લેણદેણન તુલાને અસર કરે છે.

Answer Is: (D) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. દેશમાં આદિવાસી વસ્તી કુલ વસ્તીના લગભગ 8.1% અને ગુજરાતમાં 14.8% છે.
2. કુલ બજેટની જોગવાઈ પૈકી 14.75% બજેટ 14 આદિવાસી જીલ્લાઓમાં ખર્ચવાનું આયોજન છે.
3. ગુજરાતમાં કુલ 25 અનુસૂચિત જનજાતિઓ અને 5 આદિમ જુથો નક્કી થયેલ છે.

Answer Is: (A) 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તક નીચેના પૈકી કયા બોર્ડ કોર્પોરેશન કામ કરે છે. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિ.
2. ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમ લિ.
3. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ

Answer Is: (D) 1, 2 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતમાં પ્રથમ રીફાઈનરી 1901માં સ્થાપવામાં આવેલ હતી.
2. ભારતમાં રીફાઈનરી ક્ષેત્રમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
3. ઈથેનૉલ મિશ્રિત પેટ્રોલ (EBP) એ ભારતની આયાત ઘટાડવા માટે અગત્યનું પરિબળ બની શકે છે.

Answer Is: (A) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ગ્લોબલ ઈન્નોવેશન ઈન્ડેક્સ (GIT) 2023 મુજબ ભારત 40માં સ્થાન પર છે.
2. નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ (NRI) 2023 મુજબ ભારત 60માં સ્થાન પર છે. જે પહેલા 79માં સ્થાન પર હતું.

Answer Is: (C) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. અનુસંધાન નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન એક્ટ (ANRF) સને 2020માં પસાર કરેલ હતો.
2. ANRFનું કુલ અંદાજીત બજેટ રૂા. 1,50,000 કરોડ છે.
3. ANRF રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વિકાસ અને પ્રચારમાં મદદરૂપ થશે અને નવા સંશોધનો અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.

Answer Is: (A) 1 અને 2 યોગ્ય નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) સ્વાયત્ત સાયન્સ એન્ડ ટેકનોલૉજી સંસ્થાઓ અને તેના સ્થાનની કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (A) આગરકર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ – આગરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનીકો અને તેઓના કાર્યક્ષેત્ર વિષયની કઈ જોડી યોગ્ય નથી? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) શ્રી રાજ રેડ્ડી - કેસ્કોગ્રાફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલૉજી મંત્રાલય (Meity) એ આ ક્ષેત્રમાં રાષ્ટ્રિય નીતિઓની રચના અમલીકરણ અને સમીક્ષા માટે જવાબદાર છે.
2. ITes ઉદ્યોગના પાયાને વિસ્તારવા તથા પ્રાદેશિક વિકાસના સમતુલન, વિકાસ માટે ઈન્ડિયા BPO પ્રમોશન સિસ્કમ અને નોર્થ ઈસ્ટ BPO પ્રમોશન સ્કીમ (IBPS) અને (NEBPS) શરૂ કરવામાં આવેલ છે.

Answer Is: (A) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. જાહેર અને ખાનગી ક્ષેત્રને સાયબર હુમલાઓથી બચાવવા નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી 2013 બનાવવામાં આવેલ છે.
2. આ પૉલીસી, ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી (Deity) દ્વારા ઘડવામાં આવે છે.

Answer Is: (D) 1 અને 2 બંને યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતમાં બનેલ પ્રથમ સ્વદેશી સાઉન્ડીંગ રૉકેટ (Sounding Rocket) રોહીણી-75 (RH-75) હતુ.
2. 1975 આર્યભટ્ટ એ ભારતમાં બનાવેલ પ્રથમ સેટેલાઈટ હતો.
3.1980માં “રોહીણી”ને આકાશમાં લઈ જવા ભારતનું પ્રથમ લોંચ વીહીકલ (Launch vehicle) SLV-3 હતું.

Answer Is: (D) 1, 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ભારતે 450 ગીગા વૉટ રિન્યુએબલ એનર્જીના મહત્વાલક્ષી લક્ષ્યાંકો નક્કી કરેલ છે.
2. આ લક્ષ્યાંકોમાં સૌર ઉર્જા પવન ઉર્જા બાયોમાસ અને નાના હાયડ્રોપાવરના ઉત્પાદનનો સમાવેશ થાય છે.
3. LED લાઈટીંગ સ્માર્ટ મીટર વગેરે સાધનોના ઉપયોગથી વીજળીનો વપરાશ ઘટાડવા પ્રયત્ન કરવાનો રહે છે.

Answer Is: (C) 2 અને 3 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને બધાના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.... (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (D) એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ અને સેવાઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે.... (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર
3. હોટેલ્સ
4. વન સંવર્ધન અને માછીમારી
નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) FDI નો સંદર્ભ.... (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (C) વિદેશી પ્રત્યક્ષ રોકાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) આર્થિક સુધારાના ભાગરૂપે વેપાર ઉદારીકરણની નીતિઓને અનુસરીને, ભારતની નિકાસમાં ફેરફારો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. સુધારા પછીના સમયગાળામાં કુલ નિકાસમાં કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનો હિસ્સો વધ્યો છે.
2. 1991થી એકંદર નિકાસમાં ઉત્પાદિત માલના હિસ્સામાં ઘટાડો થયો છે.
3. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ એટલી વધી ગઈ છે કે હવે તે ભારતની નિકાસ કમાણીમાં બીજા સ્થાને છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) ફક્ત 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકના (IIP) તાજેતરના વેપારના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. IIP એ નવેમ્બર-2020 માં (-) 1.9 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી જે નવેમ્બર 2019 માં 2.1 ટકા હતી.
2. એપ્રિલ-નવેમ્બર 2020ના સમયગાળા માટે IIPની સંચિત વૃદ્ધિ એપ્રિલ-નવેમ્બર 2019ના 0.3 ટકાની સરખામણીએ (-) 15.5 ટકા હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસોનો ઉદ્દેશ્ય નથી? (GPSC : General Studies : Dt. 12 /01/2025)

Answer Is: (D) વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025)

1. સંપૂર્ણ રીતે લેસેઝ ફેરી અર્થતંત્ર હવે ઇતિહાસનું અવશેષ બની ગયું છે.
2. અત્યારે ભારત અને સૌથી અદ્યતન મૂડીવાદી દેશો પણ આર્થિક પ્રવૃત્તિનું નિયમન કરે છે.
3. મૂડીવાદી અર્થતંત્રોમાં રાજ્યના હસ્તક્ષેપની જરૂરિયાત બજારની નિષ્ફળતામાંથી ઊભી થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) નીચેના વિધાનોને ધ્યાનમાં લોઃ (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. નીતિ આયોગ સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદ બંનેને પ્રોત્સાહન આપશે
2. 'થીંક ટેન્ક વિંગ' એ નીતિ આયોગની ત્રણ વિશિષ્ટ પાંખોમાંથી એક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) નીચેનામાંથી ક્યુ એક પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)નું લક્ષણ નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. ખેડૂતો દ્વારા તમામ ખરીફ પાકો માટે માત્ર 2% અને રવિ પાક માટે 1.5%નું એક સમાન પ્રીમિયમ ચૂકવવામાં આવશે.
2. રોકડિયા અને બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતો દ્વારા ચૂકવવાનું પ્રીમિયમ માત્ર 5% રહેશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) વ્યૂહાત્મક વિમૂડીકરણ / વિનિવેશ શું છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (B) જાહેર ક્ષેત્રના એકમોના 50% અથવા વધુ શેર નું વેચાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાનો અપેક્ષિત લાભ નીચેનામાંથી કયો નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (D) આ યોજના લાભાર્થીઓની ઉત્પાદકતામાં વધારો કરશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) ભારતમાં 'ફાર્મ સબસીડી' વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. ભારતમાં ઇનપુટ સબસીડી જેમ કે ખાતરો પર પરોક્ષ ફાર્મ સબસીડી હેઠળ આવે છે
2. ખેડૂતોને આપવામાં આવતા વીજ અને સિંચાઈના બિલમાં ઘટાડાઓ પ્રત્યક્ષ ફાર્મ સબસીડી હેઠળ આવે છે
3. WTO ની કૃષિ જોગવાઈઓ પ્રત્યક્ષ ફાર્મ સબસીડીને મંજૂરી આપે છે પણ પરોક્ષ સબસીડીને પ્રતિબંધિત કરે છે
4. ભારતમાં સરકારો દ્વારા આપવામાં આવતી તમામ સબસીડી પરોક્ષ શ્રેણી હેઠળ આવે છે નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) જાહેર ક્ષેત્રની બેન્કોના એકીકરણનો હેતુ બહુવિધ લાભ મેળવવાનો છે. તેનાથી નીચે પૈકી ક્યાં લાભો થઇ શકે ? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. કદ વિસ્તારના લાભો
2. મૂડીની સુલભતા
3. મોટા ભૌગોલિક વિસ્તારોને આવરી લે છે
4. વૈશ્વિક કદની બેંકોનું નિર્માણ
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ (GSTAT) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1. GST કાયદાઓની બાબતમાં, અંતિમ અપીલના મંચ તરીકે GSTAT કામ કરે છે.
2. CGST અધિનિયમ GST શાસન હેઠળ વિવાદના નિરાકરણ માટે અપીલ અને સમીક્ષા પદ્ધતિની જોગવાઈ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (B) ફક્ત 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) ભારત સરકારના જાહેર દેવા અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

1.ભારતનું મોટા ભાગનું બાહ્ય દેવું સરકારી સંસ્થાઓની માલિકીનું છે.
2. ભારતનું તમામ બાહ્ય દેવું યુએસ ડોલરમાં છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (IIP) ના સંકલનમાં નીચેનામાંથી કેટલાં ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. ખાણકામ
2. બાંધકામ
3. વિનિર્માણ/મેન્યુફેક્ચરિંગ
4. ગેસ અને પાણી પુરવઠો
5. વીજળી

Answer Is: (B) ફક્ત ત્રણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) ભારતે તાજેતરમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં નીચેના દેશોમાંથી કયું જૂથના EFTA ના સભ્યોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

Answer Is: (A) આઈસલેન્ડ, લિકટેંસ્ટાઇન, નૉર્વે અને સ્વિટ્ઝરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

1. ભારતમાં ચોખ્ખા વાવેતર વિસ્તારના લગભગ 49 ટકા યોગ્ય રીતે સિંચાઈ થાય છે.
2. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તાર (NIA) માં વર્ષોથી ધીમે ધીમે વધારો થયો છે.
3. ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તારોની ટકાવારીની દૃષ્ટિએ ગુજરાત ટોચના પાંચ સિંચાઈવાળા રાજ્યમાં છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

Answer Is: (A) ફક્ત 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) ભારતમાં આર્થિક સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. સમગ્રલક્ષી સ્થિરતા (મેક્રો ઇકોનોમિક) સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો.
2. માળખાકીય સુધારાનો ઉદ્દેશ અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (D) બંનેમાંથી એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

1. MSMEs સ્થાનિક અને વિદેશની બજારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે.
2. MSMEs પાસે ગ્રામીણ અને પછાત વિસ્તારના ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસંતુલન ઘટાડવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up