GPSC અર્થતંત્ર

101) ભાવનાત્મક બુદ્ધિમતાનો અભ્યાસ.... કરી શકાય. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી પગલાંને તેમનું યોગ્ય સ્થાન આપી શકાય. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) નીચેનામાંથી કયા રાજયમાં વસ્તીગણતરી 2011 મુજબ સૌથી વધુ જાતિ ગુણોત્તર (sex ratio) છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (A) તામિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કો-ઓપરેટિવ્ઝ માટે કઈ ટોચની સંસ્થા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (B) નાફેલ (NAFED)

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) Sheqel/shekel ક્યાં દેશનું ચલણ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (A) ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) કંપનીના ડિબેન્ચર ધારકો તેના છે.................... (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (B) લેણદારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) ભારતમાં રાજકોષીય નીતિ આના દ્વારા ઘડવામાં આવે છે : (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (C) નાણાં મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) ભારતના રૂપિયાના પ્રતીક (₹ )ની ડિઝાઈન.................. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (A) 2010માં ભારતીય વિદ્વાન અને ડિઝાઈનર ઉદય કુમારે તૈયાર કરી હતી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) ભારત મુખ્યત્વે નીચેનામાંથી કઈ કૃષિ પેદાશોની આયાત કરે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (B) ખાદ્યતેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) નીચેનામાંથી કયું “વસ્તી વિસ્ફોટ” ની ઘટના દેશની વસ્તી વિષયક પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (B) જન્મદરમાં વધારો અને મૃત્યુઆંકમાં ઘટાડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) “અર્થશાસ્ત્ર” વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. “અર્થશાસ્ત્ર'ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે ?

Answer Is: (B) 1,3

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) National Heritage City Development and Augmentation Yojana (HRIDAY)નું કેટલા શહેરોમાં અમલીકરણ કરવામાં આવશે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (D) 12

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ અંતર્ગત તમામ ફેડરલ એજન્સીઓને કોઈપણ મોટા કાર્ય કરતાં પહેલાં...…. કરવાની જરૂર છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) પર્યાવરણીય અસર પત્રક (environmental impact statement)

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) જાહેર વહીવટ શેનો અભ્યાસ છે ? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) જાહેર નીતિનું અમલીકરણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ એ કર્યો હતો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (B) વુડ્રો વિલ્સન (Woodrow Wilson)

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ................ કહેવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) ચૂકવણા સંતુલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) સામાન્ય રીતે, ખાદ્ય ધિરાણ ફુગાવો પેદા કરી શકે છે, પરંતુ તે અંકુશ કરી શકાય છે, જો ..................... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) સરકારી ખર્ચ એકંદર માંગ ગુણોત્તરમાં એકંદર પૂરવઠામાં વધારો કરે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) જો RBI રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) માં ઘટાડો કરે તો શાખ સર્જન (credit creation) પર શું અસર થાય? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) તેમાં વધારો થાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) JAM શબ્દનું પૂરું નામ …………………. છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) Jan Dhan, Aadhaar and Mobile

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) Atal Innovation Mission (AIM) નાં ધ્યેય નીચેનાં પૈકી ક્યું /ક્યાં છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

(I) નવીન સ્ટાર્ટઅપને પોષિત કરવા માટે ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપનાને ટેકો આપવો.
(II) નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશમાં ઉદ્યોગ સાહસિક ઈકોસીસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે.

Answer Is: (C) (II) તથા (II) બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) એક સો રૂપિયાની નોટ ઉપર ………. ના હસ્તાક્ષર હોય છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) RBI ગવર્નર

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) ડેરી આર્થિક પ્રવૃત્તિના કયા ક્ષેત્ર હેઠળ આવે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) પ્રાથમિક ક્ષેત્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) ગોલ્ડન રીવોલ્યૂશન ………… સાથે સંબંધિત છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) બાગાયત અને મધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) પંચવર્ષીય યોજના (ફાઈવ ઈયર પ્લાન (FYP)) નો ખ્યાલ ………………… માંથી લેવામાં આવ્યો છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ભૂતપૂર્વ સોવિયેત સંઘ

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) ગરીબી રેખાને વ્યાખ્યાયિત કરવા માટેના માપદંડ મુખ્યત્વે કયા પરિબળ પર આધારિત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) માલ સામાન અને સંલગ્ન સંસાધનોના સંપાદન માટે જરૂરી ખર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………………... છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) સીમા શુલ્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) ભારતમાં કુલ ઘરેલુ ઉત્પાદન (Gross Domestic Product) (GDP) ની ગણતરી કઈ સંસ્થા કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારતે મિશ્ર અર્થતંત્રની પસંદગી કરી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) દ્વિતીય પંચવર્ષીય યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) Apartheid ........... છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) વંશીય ભેદભાવ નીતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) નીચેના પૈકી કયા કરને બદલે GST લાગુ પડે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

1. સેંટ્રલ એક્સાઈઝ
2. વ્યાવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

Answer Is: (C) ફક્ત 1, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) નીચેનામાંથી કઈ સેવા બેન્ક ચાલુ ના હોય તો પણ મેળવી શકાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (C) IMPS

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) ગુજરાતમાં વિશેષ રોકાણ ક્ષેત્રો (SIR)માં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

1. અમદાવાદ-ધોલેરા
2. વલસાડ – ઉમરગામ
૩. વડોદરા - અંકલેશ્વર
4. સુરત– નવસારી
5. ભરુચ - દહેજ

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) વૈશ્વિક નાણાકીય સ્થિરતા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (B) આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) કયા વર્ષમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ની રચના થઈ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (C) 1997

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) કયા વર્ષમાં રિઝર્વ બેન્કે ખાનગી બેન્કોને મંજૂરી આપવાની શરૂઆત કરી હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) 1993

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) 1991ની આર્થિક નીતિ નીચેની કઈ મહત્વની બાબતોનો સમાવેશ કરે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. ખાનગીકરણ, કે જેના અંતર્ગત સરકારે ખાનગી ક્ષેત્રને વધુ તકો આપી અને નબળી કામગીરી કરતી જાહેર કંપનીઓમાં તેનો હિસ્સો ઘટાડયો કે વેચી દીધી.
2. ઉદારીકરણ, કે જે અંતર્ગત ખાનગી કંપનીઓને ઘણી છૂટ આપવામાં આવી. કર અને પરવાનગીઓ ઘટાડીને વહીવટી પ્રક્રિયા સરળ કરી.
3. વૈશ્વિકીકરણ, કે જે હેઠળ વિદેશી કંપનીઓને ભારતમાં આવવાની / રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી.

Answer Is: (C) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) કેન્દ્રિય વિત્તમંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) 2015-16

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) અલ્પ રોજગાર એક સ્થિતિ છે, જ્યાં લોકો – (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) પોતાની ક્ષમતાથી ઓછું કામ કરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) કઈ અર્થવ્યવસ્થામાં કિંમત તંત્ર (Price Mechanism) ના આધારે નિર્ણય લેવામાં આવે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) મૂડીવાદી અર્થવ્યવસ્થા

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) ભારતના કેન્દ્રિય અંદાજપત્ર સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું / કયા વિધાન / વિધાનો ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. વર્ષ 2018-19ના અંદાજપત્રમાં રેલ્વે અંદાજપત્રને સામાન્ય અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવામાં આવેલ.
2. વર્ષ 2017-18ના અંદાજપત્રથી સંસદમાં અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલીને 1લી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી.

Answer Is: (C) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવેલ છે.
3. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિને રૂપિયા 10 લાખથી 1 કરોડ સુધીની બેન્ક લોન મળી શકે છે.

Answer Is: (B) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) બીએસઈ સેન્સેક્સમાં કેટલી કંપનીઓનો સમાવેશ થયેલ છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) 30

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણની ન્યૂનતમ રકમ કેટલી નિયત થયેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) રૂ. 1000

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) સેબી (SEBI) ના ક્ષેત્રીય કાર્યાલય નીચેના પૈકી કયા છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. કોલકત્તા
2. દિલ્હી
3. ચેન્નાઈ
4. અમદાવાદ

Answer Is: (C) 1, 2, 3, 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી.
2. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક અધ્યક્ષ અને 7 સભ્યો હોય છે.

Answer Is: (D) વિધાન 1 સાચું અને 2 ખોટું છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) એન્જલ ટેક્ષની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (C) ઈ.સ. 2012

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) નીતિ આયોગના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો : (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

1. નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા નથી.
2. નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે. [(i) ટીમ ઈન્ડિયા હબ (ii) જ્ઞાન અને નવીનતા હબ]
3. નીતિ આયોગ ‘સહયોગપૂર્ણ સંઘવાદ'ની પરિકલ્પના પર આધારિત છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે?

Answer Is: (A) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up