GPSC રિઝનીંગ

101) જો આજે રવિવાર હોય તો 97 દિવસ પછી કયો વાર હશે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (C) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) સ્તંભ X 8 મીટર ઊંચાઈ ધરાવે છે સ્તંભ જ સ્તંભ X કરતાં અડધી અને સ્તંભ Z સ્તંભ X કરતાં બમણી ઊંચાઈ ધરાવે છે. સ્તંભ P સ્તંભ Z કરતાં ઊંચો છે. પરંતુ સ્તંભ A અને સ્તંભ B કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખરું હોઈ શકે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (B) સ્તંભ X, Y અને Z ની ઊંચાઈની સરેરાશ 9 મી થી વધારે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) 2જી ડિસેમ્બર, 1983ના દિવસે શુક્રવાર હતો. વર્ષ 1984માં અનુક્રમે કેટલા સોમવાર અને કેટલા મંગળવાર આવ્યા હતા? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)

Answer Is: (B) 53 અને 52

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) આ શ્રેણીમાં 7, 10, 8, 11,9,12,... આગળ કયો નંબર આવવો જોઈએ ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) 10

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) આજે સોમવાર છે. 61 દિવસ પછી કયો વાર હશે? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (B) શનિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) આ શ્રેણીમાં 3,4,7,8,11,12,......... આગળ કયો નંબર આવવો જોઈએ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)

Answer Is: (D) 15

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) નીચેના શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

1. ચાવી
2. દરવાજો
3. લાઈટ ચાલુ કરો
4. રૂમ
5. તાજુ

Answer Is: (A) 1, 5, 2, 4, 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) 120, 99, 80, 63, 48, ......?..... ખાલી જગ્યા પુરો. (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (D) 35

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) ખાલી જગ્યા પુરો. 3, 10, 101, .....?..... (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)

Answer Is: (C) 10202

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) નીચેમાંથી સાચો વિકલ્પ શોધો. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

AB, BA, ABC, CBA, ABCD,…………. ?

Answer Is: (A) DCBA

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) જો DELHI = 73541 અને CALCUTTA = 82589662 તો CALICUT બરાબર કેટલા થાય? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (C) 8251896

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) જો + એટલે x, – એટલે ÷, X એટલે – અને ÷ એટલે + હોય, તો …… (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

20 ÷ 40 – 8 × 5 + 3 = ............... ?

Answer Is: (A) 10

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

Answer Is: (B) ભત્રીજો અને કાકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) છ વ્યક્તિઓ A, B, C, D, E અને F ગોળ ટેબલના ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)

1. A અને F ની વચ્ચે C બેઠો છે.
2. E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે.
3. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે.
તો Aની સામે કોણ બેઠું છે?

Answer Is: (D) એક પણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) જો એક શબ્દ "WORK" કોડ તરીકે "4-12-9-16" લખવામાં આવ્યું છે, તો "WOMAN" માટે કયો કોડ લખવામાં આવશે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)

Answer Is: (A) 4-12-14-26-13

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) જો મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો હોય, તો તે મહિનાનો ઓગણીસમો દિવસ કયો દિવસ હશે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

Answer Is: (D) રવિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) એક ઘડિયાળ જે સતત ઝડપથી ચાલે છે, તે રવિવારે સવારે ૭ વાગ્યે ૧૦ મિનિટ પાછળ છે, તે મંગળવારે સવારે ૭ વાગ્યે ૫ મિનિટ આગળ છે, તો શોધો કે ઘડિયાળ ક્યારે સાચો સમય બતાવશે? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

Answer Is: (B) સોમવારે બપોરે ૩ વાગ્યે

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) "PSYCHOLOGY" શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી? (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025)

Answer Is: (B) GOOD

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) એક ચોક્કસ કોડ ભાષામાં: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

'134' નો અર્થ "સારો અને સ્વાદિષ્ટ" છે.
'478' નો અર્થ "સારો ફોટા જુઓ" છે.
'729' નો અર્થ "ફોટા ઝાંખા છે" છે.
નિષ્કર્ષો:
1. “જુઓ” ને રજૂ કરતો અંક ક્યાં તો 7 અથવા 8 છે.
2. “સારો” ને રજૂ કરતો અંક '134' અને '478' બંનેમાં સમાન છે.
ઉપરના નિષ્કર્ષોમાંથી કયો તાર્કિક રીતે અનુસરે છે?

Answer Is: (C) નિષ્કર્ષ 1 અને 2 બંને અનુસરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબો આપો. (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

(i) આઠ વ્યક્તિઓ E, F, G, H, I, J, K અને L એક ચોરસ ટેબલની આજુબાજુ બેઠેલા છે–દરેક બાજુએ બે વ્યક્તિઓ બેઠેલા છે.
(ii) ત્યાં ત્રણ મહિલા સભ્યો છે અને તેઓ એકબીજાની બાજુમાં બેઠેલ નથી.
(iii) J, L અને Fની વચ્ચે છે.
(iv) G, I અને Fની વચ્ચે છે.
(v) H, જે એક મહિલા સભ્ય છે, Jના ડાબી બાજુથી બીજી સ્થાને છે.
(vi) F, જે પુરુષ સભ્ય છે, Eના સામે બેઠેલો છે, અને E એક મહિલા સભ્ય છે.
(vii) F અને I ની વચ્ચે એક મહિલા સભ્ય છે. તો, નીચે આપેલામાંથી કઈ ત્રણ મહિલા સભ્યો છે?

Answer Is: (B) E, H અને G

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબો આપો. (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

(i) આઠ વ્યક્તિઓ E, F, G, H, I, J, K અને L એક ચોરસ ટેબલની આજુબાજુ બેઠેલા છે–દરેક બાજુએ બે વ્યક્તિઓ બેઠેલા છે.
(ii) ત્યાં ત્રણ મહિલા સભ્યો છે અને તેઓ એકબીજાની બાજુમાં બેઠેલ નથી.
(iii) J, L અને Fની વચ્ચે છે.
(iv) G, I અને Fની વચ્ચે છે.
(v) H, જે એક મહિલા સભ્ય છે, Jના ડાબી બાજુથી બીજી સ્થાને છે.
(vi) F, જે પુરુષ સભ્ય છે, Eના સામે બેઠેલો છે, અને E એક મહિલા સભ્ય છે.
(vii) F અને I ની વચ્ચે એક મહિલા સભ્ય છે. તો, “J” વિશે નીચેનામાંથી કઈ વાત સાચી છે?

Answer Is: (A) J એ પુરુષ સભ્ય છે

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) આપેલ માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબો આપો. (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)

(i) આઠ વ્યક્તિઓ E, F, G, H, I, J, K અને L એક ચોરસ ટેબલની આજુબાજુ બેઠેલા છે–દરેક બાજુએ બે વ્યક્તિઓ બેઠેલા છે.
(ii) ત્યાં ત્રણ મહિલા સભ્યો છે અને તેઓ એકબીજાની બાજુમાં બેઠેલ નથી.
(iii) J, L અને Fની વચ્ચે છે.
(iv) G, I અને Fની વચ્ચે છે.
(v) H, જે એક મહિલા સભ્ય છે, Jના ડાબી બાજુથી બીજી સ્થાને છે.
(vi) F, જે પુરુષ સભ્ય છે, Eના સામે બેઠેલો છે, અને E એક મહિલા સભ્ય છે.
(vii) F અને I ની વચ્ચે એક મહિલા સભ્ય છે. તો, K અને F વચ્ચે કેટલી વ્યક્તિઓ બેઠેલી છે?

Answer Is: (C) ત્રણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up