ચર્ચા
1) નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.
આઠ મિત્રો A, B, C, D, E, F G અને H એક વર્તુળમાં બેઠા હોય પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. તેમાંથી ચાર ના મુખ બહારની તરફ છે અને ચાર ના મુખ કેન્દ્ર તરફ છે. E નું મુખ બહાર ની તરફ છે E ના બંને નજીકના પડોશીઓ ના મુખ કેન્દ્ર તરફ છે. H એ E ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. B એ E ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. D કેન્દ્ર તરફ મુખ કરે છે. D ના બંને નજીકના પડોશીઓના મુખ બહારની તરફ છે. G એ A ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે. B એ H ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. F એ D નો નજીકનો પડોશી છે. C એ G નો નજીકનો પડોશી છે. D એ B નો નજીકનો પાડોશી નથી. નીચેનામાંથી કોણ A ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)