કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. પીટ : i. કોલસાની રચનાનું પ્રથમ સોપાન
2. એન્થ્રેસાઈટ : ii. ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કોલસો
3. લિગ્નાઈટ iii. નિમ્ન ગુણવત્તા ધરાવતો કોલસો
4. બિટ્યુમિનસ iv. મધ્યમ ગુણવત્તા ધરાવતો કોલસો
(1) તે તેલ અને કુદરતી વાયુની જેમ, પ્રાકૃતિક રીતે જમીનની નીચે પોલાણો તથા વિશાળ જગ્યાઓમાં સંચિત થાય છે.
(2) તે સળગતી વખતે સોનેરી રંગ દર્શાવે છે.
(3) ગોલ્ડ હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઉદ્દીપક તરીકે સોનાનો ઉપયોગ થાય છે.
(4) જમીન નીચે થતી માઇક્રોબાયલ પ્રવૃત્તિઓ હાઇડ્રોજન ઉત્પાદનમાં થતા વધારા માટે જવાબદાર છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) ઓઝોન સ્તર મેસોસ્ફિયરમાં સ્થિત છે, જ્યાં તે પૃથ્વીને હાનિકારક પારજાંબલી (UV) કિરણોત્સર્ગથી રક્ષણ આપે છે.
(2) પ્રકાશસંશ્લેષણ મુખ્યત્વે છોડના કોષોના હરિતકણોમાં થાય છે, જ્યાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ગ્લુકોઝ અને ઓક્સિજનમાં રૂપાંતરણ થાય છે.
(3) પાણીના અણુઓના અનન્ય હાઇડ્રોજન બંધન ગુણધર્મોને કારણે શુદ્ધ પાણીની મહત્તમ ઘનતા 4°C પર હોય છે.
(4) ધ્વનિ તરંગો ઘન પદાર્થો કરતાં હવામાં વધુ ઝડપથી મુસાફરી કરે છે, કારણ કે હવાના કણો વધુ મુક્તપણે વિતરિત થાય છે, જે ઊર્જાના ઝડપી પ્રસારણને મંજૂરી આપે છે.
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો
1. PRL ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે.
2. PRLની સ્થાપના 1949માં ડો. વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોના ખલાસીગણ (Crew members)ને પૃથ્વીથી 400 કિલો મીટર દૂરની ભ્રમણ કક્ષામાં મોકલવાની યોજના છે.
2. ગગનયાન મિશનના લોન્ચ વ્હીકલ તરીકે LVM3 રોકેટની પસંદગી કરવામાં આવી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બી-જૂથના વિટામિન્સ પાણીમાં અદ્રાવ્ય એવા 12 વિટામિન્સનો સમૂહ છે, જે વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ માટે જરૂરી છે.
2. આમાંના મોટાભાગના વિટામિન્સ શરીર દ્વારા સંગ્રહિત કરી શકાતા નથી અને તેમનું સેવન નિયમિતપણે આહાર દ્વારા કરવું પડે છે.
3. વધુ પડતું રંધાવાથી આ વિટામિન્સ નાશ પામે છે અથવા તેમનું અસ્તિત્વ ઓછું થાય છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. પદાર્થના વિભાજનની ચર્ચા ભારતમાં આશરે ઈ.સ. પૂર્વે 520 માં કરવામાં આવેલ.
2. મહર્ષિ કણાદ સૌથી નાના કણને પરમાણુ કહે છે, જે અવિભાજ્ય છે.
3. ભારતીય દર્શનશાસ્ત્રી પાકુધા કાત્યયામા પ્રમાણે પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપમાં જોવા મળે છે, જે અન્ય વિવિધ પદાર્થ સ્વરૂપ પૂરા પાડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ઉલ્કાપીંડ
2. ગુરુત્વાકર્ષણ
3. ચુંબકીયક્ષેત્ર
4. ભૂકંપ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ઓછી તરંગલંબાઈને કારણે વાદળી પ્રકાશમાં પીળા પ્રકાશ કરતાં વધુ ઊર્જા હોય છે.
2. બધા રંગો પૈકી લાલ પ્રકાશમાં સૌથી ટૂંકી તરંગલંબાઈ અને સૌથી વધુ ઊર્જા હોય છે.
3. જાંબલી પ્રકાશ દૃશ્યમાન સ્પેક્ટ્રમમાં સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
4. લીલો પ્રકાશ દૃશ્યમાન સ્પેક્ટ્રમની સૌથી બહારની ધારે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેના મોટા પરમાણુઓ ઓક્સિજનની તુલનામાં ખૂબ જ ધીમા દરે ટાયરમાંથી બહાર નીકળે છે, પરિણામે સમય જવા છતા ટાયરનું પ્રેસર ખાસ ઘટતું નથી.
2. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં વધુ ઘાટો હોય છે.
3. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં સસ્તો છે.
4. ઓક્સિજન ઝડપથી ટાયરનું દબાણ વધારે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેમાં વૈજ્ઞાનિક અથવા એન્જિનિયરિંગ એડવાન્સમેન્ટ પર આધારિત પ્રારંભિક તબક્કાની તકનીકોનો સમાવેશ થાય છે, જે હજુ સુધી કોઈ પણ વ્યાપારી એપ્લિકેશન માટે વિકસાવવાની બાકી છે.
2. તે સામાન્ય રીતે વૈજ્ઞાનિક અથવા ઇજનેરી વિષયમાં નવા જ્ઞાનના આધારે અથવા બહુવિધ વિદ્યાશાખાઓના જ્ઞાનને સંયોજિત કરીને વણશોધાયેલ માર્ગે ઉકેલ શોધે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ચોક્કસ સમય, સંદેશા વ્યવહાર અને નેવિગેશન માટે અણુ પ્રણાલીઓમાં ઉચ્ચ સંવેદનશીલતા અને અણુ ઘડિયાળો સાથે મેગ્નેટોમીટર વિકસાવવું.
2. કોન્ટમ ઉપકરણોના ફેબ્રિકેશન માટે સુપરકંડકટર્સ નોવેલ સેમીકંડકટર અને ટોપોલોજીકલ સામગ્રી જેવી ક્વોન્ટમ સામગ્રીની ડિઝાઇન અને સંશ્લેષણ (Synthesis) ને સમર્થન આપવું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કેટલાક ખગોળીય પિંડ પાસે પોતાના પ્રકાશ અને ઊર્જા હોય છે.
2. પૃથ્વી આવો જ પોતાના પ્રકાશ અને ઊર્જા ધરાવતો ખગોળીય પિંડ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેના પર માનવજીવનની શક્યતા છે.
2. તેનો આકાર અને આકૃતિ પૃથ્વી જેવાં છે .
ઉપર પૈકી કયું/કયાં કારણ/કારણો સાચું/સાચાં છે?
1. નાસાએ ચંદ્ર પર પાણીની ઉપસ્થિતિ શોધવા માટે લૂનર ટ્રેલબ્લેઝર લોન્ચ કર્યું છે.
2. તેનો આકાર ડિશવોશર જેવો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)