કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. ડાયેબીટીસ (Diabetes)
2. કલર બ્લાઈન્ડનેસ (Colour blindness)
3. એચ.આય.વી. (HIV)
4. લીવર અને હૃદયના રોગો (Liver and heart diseases)
1. આ વિસ્તારના પાણીમાં પ્રાણવાયુ ખુબજ પ્રમાણમાં હોય છે.
2. માનવ પ્રવૃત્તિઓથી અતિષય પોષક પ્રદૂષણને કારણે આ બાબત ઉદ્ભવે છે.
3. ક્લાયમેટીક ફેરફારના કારણે આનો વિસ્તાર વધી શકે છે.
1. રાજ્યમાં કુલ 9 કૃષિ-ક્લાયમેટીક ઝોન છે.
2. દેશમાં જોવા મળતી 16 મુખ્ય વન પ્રકારોમાંથી ગુજરાતમાં 6 મુખ્ય વન ઇકો સિસ્ટમ જોવા મળે છે.
1. નાના બાળકના વિકાસનો દર નક્કી કરવા માટે ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ થાય છે.
2. જીનના અભ્યાસના શાસ્ત્રને જેનોમ કહે છે.
1. જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતા ચાર ગણી બને છે.
2. જો કંપનનો કંપવિસ્તાર મોટો હોય, તો ધ્વનિ નબળો (મંદ) હોય છે.
3. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી.
20 કંપન પ્રતિ સેકંડ (20 Hz) કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી.
Comments (0)