ચર્ચા
1) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1.મોતીના ચોક પૂરવા :- મોટા મોટા મનોરથ ઘડવા
2. મોતીએ વધાવવું :- પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો
3. મોતીનાં પાણી ઉતારવાં :- ભાર ભાંગી નાખવો
4. મોતીના મેહ વરસવા :- ખૂબ સંપત્તિ પ્રાપ્ત થવી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)