રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC બંધારણ

151) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયેના અસ્પૃશ્યતા નાબુદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય “બહિષ્કાર”ની પરિભાષામાં આવતું નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) કોઈ દુકાનમાંથી સસ્તા ભાવે ચીજ-વસ્તુ આપવાનો ઈન્કાર કરવામાં આવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે જે કોઈ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વખત કોઈ પણ ગુના માટે સજા ભોગવી ચૂકેલ હોય તે ફરીથી આ કાયદા અન્વયે કોઈ પણ ગુના માટે કસુરવાર ઠરે તો તે નીચેના પૈકી કઈ સજાને પાત્ર બનશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) ન્યુનતમ એક વર્ષ સુધીની પરંતુ બે વર્ષથી વધુ ન હોય તેવી કેદની સજા અને ન્યુનતમ રૂ. 500 સુધીનો પરંતુ રૂ. 1000 થી વધુ નહિ તેટલો દંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ રૂલ્સ, 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ....……. દિવસમાં ………….. સમક્ષ અપીલ કરી શકે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) 30, રાજ્ય સરકાર કે તેના દ્વારા નિર્દિષ્ઠ અધિકારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 હેઠળ વ્યક્તિગત જંગલના અધિકારો સબંધી ગ્રામ સભાએ કરેલ ઠરાવથી અસંતુષ્ઠ વ્યક્તિ આવા ઠરાવ પસાર કર્યેથી ........... દિવસમાં ............સમક્ષ પેટીશન કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) 60 દિવસમાં, પેટા વિભાગીય કક્ષાની સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ ગુનો બને તેવું કોઈ પણ કૃત્ય કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિના સબંધમાં કરવામાં આવેલ હોય તે સંજોગોમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) જો વિપરિત પુરવાર ન થાય તો અદાલત એમ જ અનુમાન કરી લેશે કે આ કૃત્ય “અસ્પૃશ્યતા”ના કારણસર થયેલ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “સિવિલ રાઈટ્સ' નો અર્થ .......... કરવામાં આવે છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) વ્યક્તિને બંધારણના અનુચ્છેદ 17 હેઠળ અસ્પૃશ્યતા નાબુદીના અધિકારમાંથી ઉપાર્જિત થતા અધિકારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “અનુસૂચિત જાતિ’ એટલે ભારતના બંધારણના ......... માં નિર્દિષ્ઠ કર્યા મુજબની જાતિઓ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) અનુચ્છેદ 366 (24)

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની જોગવાઈઓ અન્વયે જો કોઈ વ્યક્તિની સામે આ કાયદા હેઠળ ગુના કર્યાનો આરોપના સંદર્ભમાં તેની ધરપકડ કરવાના સંજોગોમાં .......... (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ફોજદારી કાર્યવાહી અધિનિયમ, 1973ની કલમ 438 કોઈપણ જોગવાઈઓ લાગુ પડશે નહી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી નીચેના પૈકી કયું કાર્ય કરશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને મળેલ જાતિનું પ્રમાણપત્રની ચકાસણી કરવાનું.

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (જાતિનું પ્રમાણપત્ર આપવા અને ચકાસણીની જોગવાઈ), અધિનિયમ, 2018 હેઠળ રચાયેલ સ્ક્રુટીની કમિટી દ્વારા ખોટી રીતે અપાયેલ/ મેળવેલ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રને જપ્ત કરી રદ્દ જાહેર કરવાના હુકમથી નારાજ વ્યક્તિ પાસે નીચેના પૈકી કયો વિકલ્પ રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ભારતીય બંધારણના અનુચ્છેદ 226 અન્વયે હાઇકોર્ટ સમક્ષ હુકમને પડકારી શકશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) 6 થી 14 વર્ષની વયનું સ્ત્રી કે પુરુષ બાળક

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક 6 વર્ષની વયે કોઈ શાળામાં પ્રવેશ લઈ પ્રાથમિક શિક્ષણ ન લઈ શકેલ હોય તો તેને……………… (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) તેની ઉંમર પ્રમાણે સીધો જ જે-તે વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા કે વ્યક્તિ, આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે આ કાયદાનો ભંગ કરી કેપિટેશન ફી સ્વીકારશે તો તે શાળાને / વ્યક્તિને ............ થશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) લીધેલ કેપિટેશન ફીના દસ ગણી રકમ સુધીનો દંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન રૂલ્સ, 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક પાસે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે જન્મ, મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર અધિનિયમ, 1886 હેઠળનું તેનું જન્મનું પ્રમાણપત્ર ન હોય તો શાળા પ્રવેશના હેતુથી નીચેના પૈકી કયો દસ્તાવેજ બાળકની ઉમરના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાય નહી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) બાળકના જન્માક્ષર

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) બાળકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક પર ગંભીર વેધક જાતીય હુમલો (Aggravated Penetrative Sexual Assault) કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) વીસ વર્ષથી ઓછી નહિ તેવી આજીવન કેદ સુધીની સખત કેદની અને દંડની સજા અથવા દેહાંત દંડની સજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જે કોઈ વ્યક્તિ બાળકની જાતીય સતામણી કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) 3વર્ષ સુધીની ગમે તે પ્રકારની કેદની સજા અને દંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012 મુજબ જો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ બાળકનો ઉપયોગ બીભત્સ હેતુ માટે કરવામાં આવે તો આવી વ્યક્તિને તેના પ્રથમ વખતના જ કૃત્ય બદલ નીચેના પૈકી ન્યુનત્તમ કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) ન્યુનત્તમ 5 વર્ષ સુધીની કેદની સજા અને દંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012ની જોગવાઈઓ અનુસાર કોઈ બાળકનું નિવેદન લેતી વખતે પોલીસ ઓફિસરે ધ્યાનમાં લેવા યોગ્ય બાબતોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) બાળકનું નિવેદન લેતી વખતે પોલીસ ઓફિસરે તેના માતા-પિતા કે વાલીને અચૂકપણે હાજર રાખવા જોઈએ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 હેઠળ નવા પધ્ધતિશાસ્ત્ર અને અભ્યાસક્રમીય માળખા અનુસાર વિદ્યાર્થી 11 થી 14 વર્ષ દરમ્યાન ……………. માં શાળાકીય શિક્ષણનો અભ્યાસ કરશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક)

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) વનબંધુ કલ્યાણ યોજના-1 કયા વર્ષથી કયા વર્ષ સુધી અમલમાં હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) વર્ષ 2007-2008 થી 2020-2021

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ કેટલા આદિજાતિ કુટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) દસ લાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) 20 ત્રિમાસિક હપ્તામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના લાયક ઉમેદવારોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોનના સંબંધમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટું / ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

1. આ યોજનામાં રૂપિયા દસ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ છે.
2. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.
3. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.

Answer Is: (B) 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up