ચર્ચા
1) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા / વ્યક્તિ આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે સ્ક્રીનીંગ પધ્ધતિમાંથી પસાર થવાની ફરજ પાડે તો આવી શાળા / વ્યક્તિને તેના દ્વારા બીજી વખતના ઉલ્લંઘન બદલ નીચેના પૈકી કેટલો દંડ થશે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)