રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GPSC બંધારણ

51) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) કલમ 61

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) ભારતના બંધારણનો ભાગ - 3 શાના સંબધિત છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (A) મૂળભૂત અધિકારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં તે દેશનો નકશો છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)

Answer Is: (D) સાયપ્રસ (Cyprus)

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) કેબિનેટ મિશન યોજના દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) કોંગ્રેસ કાર્યકારિણી સભાનો વર્ધા ખાતેનો 1942નો ઠરાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) ભારતના બંધારણની જોગવાઈઓ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) સંસદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) સુપ્રીમકોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) વ્યક્તિ ભારતીય નાગરિક્ત્વનો અધિકાર પ્રાપ્ત કરે છે. જો તે - (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) નીચેનામાંથી કયો પ્રદેશ રાજ્ય બનતા પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ ન હતો ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) મત્સ્ય ક્ષેત્રો

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) 74મા બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવવામાં આવ્યું ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (B) વોર્ડ સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) ભારતના બંધારણમાં 44મો બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેના પૈકી કયા સુધારા આવરી લેવામાં આવ્યા છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (D) ઉપરોક્ત (A)અને (B) બંને.

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) કેન્દ્રિય તકેદારી આયોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 'સમાજવાદ” અને “બિનસાંપ્રદાયિક' શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યા હતા? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) 42મો બંધારણીય સુધારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ કઈ મૂળભૂત ફરજો છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

i. ભારતીય બંધારણને માન આપવું
ii. દરેકને કામ પૂરું પાડવું
iii. આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો
iv. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું

Answer Is: (D) ફક્ત i, iii અને iv

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા....... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) મૌલિક છે, બીજું કોઈ બંધારણ સમાન પ્રક્રિયા ધરાવતું નથી.

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર થઈ શકે..... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) રાજ્યસભાનો ઠરાવ સભાના તમામ સભ્યોની બહુમતી દ્વારા પસાર કરવામાં આવ્યો હોય અને લોકસભા દ્વારા સંમત થયો હોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ …………….. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) રાજ્યના એકીકૃત ભંડોળમાંથી વસૂલવામાં આવે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના બે સભ્યોના નામાંકન માટેની જોગવાઈનો ઉલ્લેખ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) અનુચ્છેદ (આર્ટીકલ) 331

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (A) તે રીટ દ્વારા લાદી શકાય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામતનો કયો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) 128મો સુધારો અધિનિયમ, 2023

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર..... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) બંધારણીય અધિકાર છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) નાણાંમંત્રી નિર્મલા સિતારામને અત્યાર સુધીમાં કેટલી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) છઠ્ઠી વખત

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) 1950

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) વચગાળાનું અંદાજપત્ર (ઈન્ટરીમ બજેટ) ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) નવા નાણાકીય વર્ષ પહેલાં ટૂંકા ગાળા માટે રજૂ કરવામાં આવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) નીચેનામાંથી ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી ઓળખાવો. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) નિર્મલા સીતારામન

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) 122 બંધારણીય સુધારા બિલ 2017-18

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર................... માં સમાવિષ્ઠ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (B) મૂળભૂત અધિકારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યા બળ .............. છે. (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (A) 552

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) નીચેનામાંથી કઈ બાબતો ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં આવે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (A) ટ્રેડ યુનિયનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) ભારતમાં રાજ્યોની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) સંસદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) નાણાં પંચ સંદર્ભે કયું સાચું છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (B) તુષાર મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) દેશના કયા ભાગમાં ચંદનના જંગલો મહત્તમ જોવા મળે છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) નિલગીરીની ટેકરીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની શક્તિ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (D) અનુચ્છેદ 249

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) રાજ્ય સભાના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) વિધાનસભાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) પ્રાથમિક તબક્કે, ચૂંટણી પિટિશનનો નિર્ણય લેવાની સત્તા કોનામાં નિહિત થાય છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) માન. ઉચ્ચ અદાલત

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) 17 મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) 25 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) માન. હાઈકોર્ટના સ્ટાફના પગાર ખર્ચાઓ કયા ખર્ચમાં આકારવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) રાજ્યનું એકત્રીત ફંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) રાજ્ય સેવા આયોગના સભ્યને કોણ દૂર કરી શકે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) નામ. સુપ્રિમ કોર્ટના અહેવાલ પર માન. રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) માન. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (A) જરૂરી કાર્યવાહી બાદ માન. વડાપ્રધાનની સલાહ બાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તી કોણ કરે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (C) સંસદના વિવિધ જૂથોની સભ્ય સંખ્યાના આધારે, લોકસભા તથા રાજ્યસભાના માન. સ્પિકર અને ચેરમેન દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) 11મી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (D) પંચાયતના અધિકારો, સત્તા અને જવાબદારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) ભારતના નાગરિક તેમની ભારતીય નાગરિક્તા નીચેના પૈકી કઈ રીતે ગુમાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up