ચર્ચા
1) ભારતીય બંધારણ સભાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક તારીખ 9-12-1946 ના રોજ મળેલ હતી.
2. ભારતીય બંધારણ સભામાં મુખ્ય કુલ આઠ સમિતિઓ હતી અને ચૌદ ગૌણ સમિતિઓ હતી.
3. બંધારણીય સભાના પ્રથમ કાર્યકારી / હંગામી અધ્યક્ષ ડૉ. સચ્ચીદાનંદ સિંહા હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)