ચર્ચા
1) દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો નૈતિક અધિકાર છે તેવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ માં કરવામાં આવી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)