ચર્ચા
1) ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બઢ્યા છે, તે સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો.
1. અનુચ્છેદ-14 માં લિંગભેદ વિનાની સમાનતા.
2. અનુચ્છેદ-51-ક(ચ) માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ.
3. અનુચ્છેદ-39(ક) માં સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક.
4. અનુચ્છેદ-15(3) માં રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં બાધ આવશે નહીં.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)