કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. નંદાદેવી
2. નિલગીરી
3. સુંદરવન
4. મન્નારનો અખાત
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. તે ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે.
2. આ પ્રોજેક્ટને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી દ્વારા સહકાર મળી રહ્યો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બાંધણી
2. પટોળું
3. મશરૂ
4. લહેરિયું
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. નૂબરા
2. શ્યોક
3. જેલમ
4. જાસ્કર
5. રાવી
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
2. અંદાજે ત્રણ ચતુર્થાંશ માછલી ઉત્પાદન દરિયાઈ મત્સ્યોદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે.
3. માછલીનું ઉત્પાદન અને નિકાસ સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી છે.
4. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ સરકારનું લક્ષ્ય 2024-25 સુધીમાં મત્સ્ય- ઉદ્યોગની નિકાસ કમાણી રૂપિયા 1 લાખ કરોડ સુધી વધારવાનું છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા લગભગ 5000 કરોડ છે.
2. આ મિશન આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પૂર્વજોથી વારસામાં મળેલ ખેતીના મૂળ પરંપરાગત જ્ઞાનના મિશ્રણ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતના મુખ્ય ભૂમિ સમૂહ સાથે દરિયાઈ સીમા લગભગ 6100 કિમી છે.
2. પાકિસ્તાન-અફઘાનીસ્તાનની સીમાને ડુરાન્ડ રેખા કહેવામાં આવે છે.
3. આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ વગેરે સહિત ભારતની દરિયાઈ સીમા લગભગ 7500 કિમી છે.
4. રેડકલિફ એવોર્ડ દ્વારા ભારતની પાકિસ્તાન સાથેની સીમા નક્કી કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. દ્વીપકલ્પીય ભારત એ અંગારાલેન્ડનો ભાગ હતો.
2. ગોંડવાનાલેન્ડમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને ભારતનો સમાવેશ થતો હતો.
3. કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન ગોંડવાનાલેન્ડ ઉત્તર તરફ તણાઇ ગઈ.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. આફ્રિકા ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત પસાર થાય છે.
2. યુરોપ ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત કે મકરવૃત પસાર થતા નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ધરતી
2. પૃથા
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ગંગા, બ્રહ્મપુત્ર, મહા અને ગોદાવરી નદીઓ બંગાળની ખાડીને મળે છે.
2. ગંગા, બ્રહ્મપુત્ર, મહા અને ગોદાવરી નદીઓ હિમાલયમાંથી નીકળે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે છે.
2. સ્થાનિક લોકો તેને 'સુસુ' કહે છે.
3. તેની ઉપસ્થિતિથી જળની શુદ્ધતાની ખબર પડે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે મહા હિમાલયમાં આવેલો એક ઠંડો રણપ્રદેશ છે.
2. તેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત આવેલો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ઉત્તરાખંડ
2. ઉત્તરપ્રદેશ
3. બિહાર
4. ૫. બંગાળ
5. સિક્કિમ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આ મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર અને તેની ઉપ નદીઓએ બનાવ્યું છે.
2. વારંવારના પૂરને કારણે આ મેદાનમાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ખેતીલાયક જમીન આપવા આ જંગલ કાપવામાં આવેલું.
2. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન આ ક્ષેત્રમાં આવેલો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે.
2. માઉન્ટ આબુ એનું સૌથી ઊંચું શિખર છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે.
2. ફૂલસૂંઘણો ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. જુનાગઢ
2. ખેડા
3. નવસારી
4. વડોદરા
5. મોરબી
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતો જિલ્લો એક માત્ર અમદાવાદ જિલ્લો છે.
2. એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો એક માત્ર વલસાડ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. મહી નદી કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એક માત્ર નદી છે.
2. ગુજરાતના સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી નદી સાબરમતી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતના પ્રમાણ સમયની રેખા 82°30' પૂર્વ રેખાંશવૃત છે.
2. તે સાત રાજયોમાંથી પસાર થાય છે.
3. તેનો સ્થાનિક સમયથી પૂર્વ ભારતનો સમય એક કલાક આગળ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન ફેલાયેલી છે.
2. આવી જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ જમીનમાં ક્ષારો અને જૈવિક પદાર્થો ઓછા હોય છે.
2. આ જમીનમાં પોટાશ અને ફોસ્ફેટ વધારે પ્રમાણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ યોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.
2. 'રાઈનો વિઝન' (Rhino Vision) 2020ની વ્યૂહરચના અનુસાર ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ખેતપેદાશ માટેનું દેશનું પ્રથમ રેલવે ટર્મિનલ ઊંઝા ખાતે બન્યું છે.
2. તે અંતર્ગત ઊંઝા-કંડલા વચ્ચે કન્ટેનર ટ્રેન સેવા શરૂ કરાઇ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)