કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એક બીજાને સમાંતર વહી, કચ્છના નાના રણમાં તેમનાં પાણી ઠાલવે છે.
2. બનાસ નદીના પ્રવાહમાર્ગની લંબાઈ સરસ્વતી નદીના પ્રવાહમાર્ગની લંબાઈ કરતાં વધુ છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અક્ષાંશ
2. ભૂપૃષ્ઠ
3. સમુદ્રકિનારાથી અંતર
4. વનસ્પતિ
1. ગુજરાતમાં ઈ.સ. 1901 થી શરૂ કરીને 2001 સુધીના દાયકા દરમિયાન વસતિવધારાનો દર ઊંચો જતો નોંધાયો છે.
2. ઈ.સ. 1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર, ભારતના વસતિ વધારાના દર કરતાં ઊંચો રહ્યો છે.
1. ફૂલસૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે.
2. સીરસ જેવેલ એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું છે.
1. કોનાર
2. મૈથોના
3. તિલેયા
4. પંચેટ હિલ
1. ગુજરાતમાં વસ્તીની ગીચતા 308 પ્રતિ ચોરસ કિલોમીટર છે.
2. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 918 (આશરે) છે.
3. ગુજરાતમાં સાક્ષરતા દર 87.3 (આશરે) છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. સમુદ્ર તળના ભૂપૃષ્ઠના સંદર્ભમાં ભૂમિસ્વરૂપોને મુખ્યત્વે 6 ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે.
2. ગહન સમુદ્ર ખાઈઓમાં “મારિયાના ટ્રેન્ચ” ગહન સાગરીય ખાડી આવેલ છે જેથી ઉંડાઈ 10000 મીટર કરતા પણ વધુ છે.
1. ભારત એશિયા ખંડમાં આવેલ છે. ભારતના મધ્યમાંથી 'કર્કવૃત્ત' પસાર થાય છે.
2. ભારતના પ્રમાણ સમયની રેખા 82230” પૂર્વ રેખાંશવૃત્ત છે.
3. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત વિશ્વમાં સાતમાં ક્રમે છે.
1. ભૂપૃષ્ઠના આધારે ભારતના મુખ્યત્વે 6 ભાગ પડે છે.
2. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને મુખ્યત્વે બે ભાગમાં વહેચી શકાય છે.
3. કાંપની જમીન, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં આવેલી છે.
1. અગ્નેય ખડકોના ઉદાહરણમાં ચિરોડી કોલસો, ચૂના ખડકોનો સમાવેશ થાય છે.
2. પ્રસ્તર ખડકો પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં સર્વ પ્રથમ નિર્માણ પામેલ હતા. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે.
1. ખીજડિયા અભયારણ્ય : a. જામનગર,
2. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય : b. રાજકોટ
3. રતન મહાલ અભયારણ્ય : c. દાહોદ
4. મીતીયાણા અભયારણ્ય : d. અમરેલી
1. ગુજરાત રાજ્યનો વિસ્તાર 1.96 લાખ ચોરસ કિમી. છે.
2. ગુજરાતની જનસંખ્યા 603 લાખ છે.
3. ગુજરાતનો સાક્ષરતા દર 79.31% છે.
1. ભારત દેશની લંબાઈ ઉત્તરથી દક્ષિણ તરફ પૂર્વથી પશ્ચિમની સરખામણીએ વધુ છે.
2. 82°30' પૂર્વ રેખાંશને ભારતની પ્રમાણસમય રેખા માનવામાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતીય પ્લેટ ગોંડવાના પ્લેટથી અલગ થયા બાદ દક્ષિણ તરફ વહેતી થઈ.
2. ભારતીય પ્લેટ અને યુરેસિયા પ્લેટની ટક્કરના પરિણામે હિમાલય પર્વતનો વિકાસ થયો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. દક્ષિણ એશિયામાં
2. પશ્ચિમ એશિયામાં
3. દક્ષિણ-પૂર્વ એશિયામાં
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. રાજસ્થાન
2. ગુજરાત
3. મિઝોરમ
4. પશ્ચિમ બંગાળ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)