કોમ્પ્યુટર
GPSC સ્પેશિયલ 20+ MCQ
1. સામાન્ય રીતે 21 જૂન સૌથી ટૂંકો દિવસ હોય છે.
2. સામાન્ય રીતે 22 ડિસેમ્બર સૌથી લાંબો દિવસ હોય છે.
1. ચંબલ નદી, ગંગાની ઉપનદી (Tributary) છે.
2. કુન્નુ, પાર્વતી અને મેગીન્દ નદીઓ, ચંબલ નદીની ઉપનદીઓ છે.
1. તિબેટ શુષ્ક અને ઠંડો વિસ્તાર છે જ્યારે ભારતમાં તે વધારે વરસાદવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.
2. ભારતમાં નદીમાં વિશાળ પ્રમાણમાં કાંપનો ભરાવો થાય છે અને તળ ઉંચા આવે છે.
1. અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા અને પછી દર વર્ષે આબોહવા પરિવર્તનને કારણે ચક્રાવાતની સંખ્યા વધતી જાય છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિશ્વની અડધા કરતા વધારે ચક્રાવાતનું સર્જન થાય છે.
1. રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે.
2. સરસ્વતી નદી કચ્છના મોટા રણમાં સમાય છે.
3.સાબરમતી નદી કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે.
1. સૂકા પાનખર જંગલો (ii) વેળાવદર
2. ભવ્ય ઘાસના મેદાનો (ii) ગીર
3. વિશાળ ભૂમિ વિસ્તાર (iii) પિરોટન દ્વિપ સમૂહ
4. જળપ્લવિત વસાહતો (iv) કચ્છનું નાનું રણ
5. દરિયાઈ નિવસન તંત્ર (v) નળ સરોવર
1. લાખોટાનો કિલ્લો i. દેવભૂમિ દ્વારકા
2. ધોરાજીનો કિલ્લો ii. જૂનાગઢ
3. ઉપરકોટનો કિલ્લો iii. રાજકોટ
4. જૂનો કિલ્લો iv. જામનગર
5. મોડપર કિલ્લો v. સુરત
1. આયના મહેલ (i)) વાંસદા
2. કુસુમ વિલાસ મહેલ (ii) ભુજ
3. નવલખા મહેલ (iii) વડોદરા
4. દિગ્વીર નિવાસ મહેલ (iv) છોટાઉદેપુર
5. મકરપુરા મહેલ (V) ગોંડલ
1. સાપુતારા (i) હિમાચલ પ્રદેશ
2. નૈનિતાલ (ii) પશ્ચિમ બંગાળ
3. ચંબા (Chamba) (iii) ગુજરાત
4. કાલીમપોંગ (iv) ઉત્તરાખંડ
Comments (0)