ઓક્ટોબર 2026

1) વર્લ્ડ કૉકૉનટ ડે અને ભારતના નાળિયેર ઉત્પાદન અંગે નીચે આપેલાં વિધાનો તપાસો.

1. વિશ્વમાં નાળિયેરના કુલ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે.
2. વર્ષ 2009થી દર વર્ષે 2 સપ્ટેમ્બરનાં રોજ વર્લ્ડ કોકોનટ ડે ઊજવવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) સ્પેસ ટૅકનૉલૉજી સ્ટાર્ટઅપ GalaxEye બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. સેટેલાઇટ ઇમેજિંગ ટેક્નોલોજી (OptoSAR) માટે US પેટન્ટ મેળવનાર તે પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ બન્યું છે.
2. OptoSAR એ ઓપ્ટિકલ મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને સિન્થેટિક એપરચર રડાર (SAR)નું સંયોજન છે જે વાદળો અથવા રાત્રિ દરમિયાન પણ સતત ઇમેજિંગ પ્રદાન કરે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવરની ભારત મુલાકાત વિશે નીચેનાં વિધાનો તપાસો.

1. આ મુલાકાત દરમિયાન ‘ઇન્ડો-બેલ્જિયમ ઇન્વેસ્ટમેન્ટ કોરિડોર' સ્થાપવાનો નિર્ણય લેવાયો.
2. ભારત અને બેલ્જિયમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્યપદ માટે એકબીજાને સમર્થન જાહેર કર્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી (NCSK)ના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) ભગવત પ્રસાદ મકવાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) CRPFના કોબ્રા (CoBRA) યુનિટના પ્રથમ મહિલા ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (A) સંજુક્તા પરાશર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) એક્સર્સાઇઝ વીર ગાર્ડિયન' યુદ્ધાભ્યાસ અંગે નીચેનાં વિધાનો તપાસો.

1. તે ભારતીય વાયુ સેના (IAF) અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવે છે.
2. આ યુદ્ધાભ્યાસની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, 2023માં રાજસ્થાન ખાતે યોજાઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ' વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. તે નાસા (NASA)નું કોઈ મહિલાના નામ પરથી રાખવામાં આવેલું પ્રથમ સ્પેસ ટેલિસ્કોપ છે.
2. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો અભ્યાસ કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) ભારતીય સશસ્ત્ર દળોની ‘નોન-મેડિકલ સ્ટ્રીમ'માંથી એર વાઇસ માર્શલ (AVM) અથવા સમકક્ષ 'ટુ-સ્ટાર' રેન્ક મેળવનારાં પ્રથમ મહિલા ઑફિસર કોણ બન્યાં છે ?

Answer Is: (B) એર વાઇસ માર્શલ શક્તિ શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) કોસ્ટલ લોકલ એરિયા બૅન્ક અંગે નીચેનાં વિધાનો ચકાસો.

1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તેને RBI એક્ટ, 1934ની બીજી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે.
2. તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બીજી અનુસૂચિમાં સામેલ થનારી ભારતની પ્રથમ લોકલ એરિયા બેન્ક બની છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA) ક્યારથી અમલમાં આવવાની જાહેરાત કરવામાં આવી છે ?

Answer Is: (B) 20 નવેમ્બર, 2026

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત 'મીડિયેશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા' (MCI)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) વિમેન્સ T20 એશિયા કપ 2026માં સૌથી ઝડપી અડધી સદી (માત્ર 24 બોલમાં) ફટકારવાનો નવો વિક્રમ કઈ ખેલાડીએ નોંધાવ્યો છે ?

Answer Is: (D) શેફાલી વર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) એશિયન-પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)ના સેક્રેટરી જનરલ તરીકે સતત બીજી 4-વર્ષની મુદત માટે કોની પુનઃવરણી કરવામાં આવી છે ?

Answer Is: (A) ડો. વિનય પ્રકાશસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં ઈલા આરબ મહેતાનું નિધન થયું હતું. તેમના સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો :

1. તેઓ ગુજરાતી નવલકથાકાર અને વાર્તા લેખક હતા.
2. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો તથા તેમનું મૂળ વતન જામનગર હતું.
3. તેઓ પ્રસિદ્ધ નવલકથાકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી હતા.
ઉપરોક્ત પૈકી કયું નિવેદન સાચું છે.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા (IBBI) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. જયંતી પ્રસાદે IBBIના ચેરપર્સન તરીકેનો વધારાનો હવાલો સંભાળ્યો છે.
2. IBBIની સ્થાપના ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC), 2016 હેઠળ કરવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) 19મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ક્યાં યોજાશે ?

Answer Is: (B) કોલકાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) 9મા રાષ્ટ્રીય પોષણ માહ (Rashtriya Poshan Maah) 2026 સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.

1. તેની શરૂઆત વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેથી કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા કરવામાં આવી.
2. 2026 માટે તેની થીમ “Hamari Anganwadi Hamari Jimmedari" રાખવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) FIH હોકી વર્લ્ડ કપ 2026 અંગે નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો.

1. આ ટૂર્નામેન્ટની 16મી આવૃત્તિનું આયોજન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
2. મેન્સ હોકી વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જર્મનીએ અને વિમેન્સ ટાઇટલ આર્જેન્ટિનાએ જીત્યું છે.
3. ભારતે અત્યાર સુધીમાં બે વખત મેન્સ હોકી વર્લ્ડ કપ જીત્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ભારતના પ્રથમ ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅન્સ વિશે નીચેનાં વિધાનો ચકાસો.

1. તે ₹1,000 કરોડના મૂલ્યના બોન્ડ હતા.
2. તે REC લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા સંયુક્ત રીતે ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં લોન્ચ કરાયેલા જહાજ ‘INS સૂર્યા’ (અથવા સૂર્ય)ના સંદર્ભમાં, નીચેના નિવેદનો પર વિચાર કરો :

1. તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ફ્લીટ સપોર્ટ શિપ (FSS) છે.
2. તેનું નિર્માણ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. આ ફ્લીટ સપોર્ટ શિપનું મુખ્ય કાર્ય દરિયામાં નૌકાદળના યુદ્ધ જહાજોને પ્રવાહી બળતણ, તાજું પાણી, દારૂ ગોળો અને જોગવાઈઓ પૂરી પાડવાનું છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચાં છે ?

Answer Is: (B) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં ઉત્તરપ્રદેશના કયા શહેરમાં શિંઝો આબે મેમોરિયલ કોરિડોરનું અનાવરણ કરવામાં આવ્યું હતું ?

Answer Is: (C) વારાણસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) બોલિવુડના દિગ્ગજ અભિનેતા શ્રી નાના પાટેકરનું નિધન થયું હતું. તેમના સંદર્ભે કયુ વિધાન ખોટું છે ?

Answer Is: (D) તેમણે ક્રાંતિવીર ફિલ્મથી હિન્દી સિનેમામાં પદાર્પણ કર્યું હતું.

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક, 2026' અંતર્ગત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટમાં થયેલા સુધારા મુજબ દુકાનો અને વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કેટલા દિવસ/સમય ખુલ્લી રાખી શકાશે ?

Answer Is: (C) અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક (24 x 7)

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) દર વર્ષે કયા તહેવાર નિમિત્તે જામનગરના ધ્રોલ તાલુકામાં 'ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ' યોજવામાં આવે છે ?

Answer Is: (C) શીતળા સાતમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) 'વિશ્વ પ્રાણી દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે?

Answer Is: (B) 4 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ સ્પેસ સમિટ 2026 (Inaugural International Space Summit 2026)નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?

Answer Is: (A) પેરિસ (ફ્રાન્સ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં ભારતીય વાયુ સેનાના 29મા પ્રમુખ (ચીફ ઓફ ધ એર સ્ટાફ) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) એર માર્શલ આશુતોષ દીક્ષિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) UNESCOની કામચલાઉ યાદીમાં સામેલ થયેલ 'શેખાવતીનાં ચિત્રિત હવેલી નગરો' કયા રાજ્યમાં આવેલાં છે ?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ડેપ્યુટી ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) તાવેન્ગ્વા મુકુહલાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ ફેડરેશન (ESGF)ના પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) આશિષ શેલાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) ગ્લોબલ કૉમ્બેટ એર પ્રોગ્રામ (GCAP) અંગે નીચે આપેલાં વિધાનો તપાસો.

1. આ પ્રોગ્રામ બ્રિટન (UK), ઇટાલી અને જાપાનની આગેવાની હેઠળની સંયુક્ત ત્રિપક્ષીય સંરક્ષણ પહેલ છે.
2. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં અત્યાધુનિક સિક્સ્થ જનરેશન સ્ટેલ્થ ફાઇટર જેટ વિકસાવીને વાયુસેનામાં સામેલ કરવાનો છે.
3. આ પ્રોજેક્ટમાં ભારત પ્રથમ નિરીક્ષક (Observer) દેશ બન્યો છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) આહુતિ Mk II' ડ્રોન અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. તે ભારતનું સૌથી ઝડપી મલ્ટિરોટર ઇન્ટરસેપ્ટર ડ્રોન છે, જેણે 498 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી છે.
2. આ ડ્રોનનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 અંતર્ગત ગુજરાતમાંથી કયા શાળાના શિક્ષક વિજેતા બન્યા છે ?

Answer Is: (B) શ્રી નીતિનકુમાર પાઠક

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) ‘વિશ્વ કપાસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Answer Is: (A) 7 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) ગુજરાત વિધાનસભાના ઇતિહાસ સંદર્ભે સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી ?

Answer Is: (D) અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓપીડી (OPD) બિલ્ડિંગમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) NAEનો 'આર્થર એમ. બ્યૂચે એવોર્ડ 2026' જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન કોણ બન્યા છે ?

Answer Is: (B) સેથુરમન પંચનાથન

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026 અંગે નીચે આપેલાં વિધાનો ચકાસો.

1. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં પ્રથમવાર થયું હતું.
2. શીતલ દેવીએ મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે તેમનો પહેલો વ્યક્તિગત WAPS ગોલ્ડ મેડલ છે.
3. આ સ્પર્ધામાં ભારત મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ, 2026 જાહેર કરવામાં આવી હતી. આ નીતિ સંદર્ભે નીચેના નિવેદનો ધ્યાને લો :

1. આ નીતિ હેઠળ શાળા, હોસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ મળશે.
2. આ નીતિમાં બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેક્નોલોજીના જોખમોથી બચાવવા મજબૂત જોગવાઈઓ છે.
ઉપરોક્ત પૈકી કયું નિવેદન સાચું છે.

Answer Is: (C) 1 અને 2 બંને સાચા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) UNGA દ્વારા પસાર કરાયેલા 'કરેક્ટ ધ મેપ' ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય કયા નકશાને પ્રોત્સાહન આપવાનો છે ?

Answer Is: (C) ઇક્વલ અર્થ મેપ પ્રોજેક્શન

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

Answer Is: (B) અનુચ્છેદ-316

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) આશ્વસ્ત' (AASHVAST) લેબ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.

1. તેનું પૂરું નામ 'એસેસમેન્ટ એન્ડ એનાલિસિસ ઓફ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ હાર્ડવેર ફોર વલ્નરેબિલિટીઝ એન્ડ સિક્યોરિટી થ્રેટ્સ' છે.
2. તે મિલિટરી અનમેન્ડ સિસ્ટમ્સની માત્ર સોફ્ટવેર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે બનાવવામાં આવી છે.
3. આ લેબ ડ્રોનમાં વપરાતા સ્પેરપાર્ટ્સમાં કોઈ વિદેશી હાર્ડવેર કે સોફ્ટવેર છે કે નહીં તેની તપાસ કરશે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up